ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટર અર્શદીપ સિંહે અભિનેત્રી સમરીન કૌર સાથે કરી સગાઈ: સમુદ્ર કિનારે ઘૂંટણભેર બેસીને કર્યું રોમેન્ટિક પ્રપોઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 09:14 PM, 11 November 2026
1/7
ક્રિકેટના મેદાન પર પોતાની ઝડપી બોલિંગથી બેટ્સમેનોને હંફાવનાર ભારતીય ટીમૂના ઝડપી બોલર અર્શદીપ સિંહ હવે અંગત જીવનની પીચ પર પણ ક્લીન બોલ્ડ થઈ ગયા છે. તેમણે પોતાની પ્રિયતમા અને અભિનેત્રી સમરીન કૌર સાથે સગાઈ કરી લીધી છે.
2/7
ADVERTISEMENT
3/7
4/7
ADVERTISEMENT
5/7
સમરીને આ તસવીરો સાથે ખૂબ જ સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેમણે કહ્યું કે જિંદગી તેમને જેટલી પણ સુંદર ચીજો આપી શકે છે, તેમાં સૌથી વધુ ખુશી તેમને આ વાતની છે કે બંનેને એકબીજાનો સાથ મળ્યો છે.અભિનેત્રીએ આગળ લખ્યું કે આખી જિંદગી સાથે વિતાવવાના નામે. આની સાથે જ તેમણે સગાઈની તારીખ 11.11.2026 લખી અને મજાકિયા અંદાજમાં પોતાના થનારા પતિને સંબોધિત કર્યા. તેમનો આ અંદાજ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
6/7
ADVERTISEMENT
7/7
મેદાન પર વિકેટ લીધા બાદ પોતાની ખાસ ઉજવણી માટે ચર્ચામાં રહેનારા અર્શદીપે હવે જીવનની સૌથી મોટી ઇનિંગ રમવાનો નિર્ણય કરી લીધો છે. વળી, સમરીનની ચમકતી સગાઈની અંગૂઠી એ વાતની સાક્ષી આપી રહી છે કે આ પ્રેમ કહાનીનો આગામી અધ્યાય હવે લગ્નની તૈયારીઓના નામે થવા જઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ