ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / " 22 નવેમ્બરે ગુજરાતની બધી 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન, ધારાસભ્યોને મતવિસ્તારમાં હાજર રહેવાનો આદેશ"

દિવાળી / 22 નવેમ્બરે ગુજરાતની બધી 182 વિધાનસભા બેઠકો પર સ્નેહમિલન, ધારાસભ્યોને મતવિસ્તારમાં હાજર રહેવાનો આદેશ"

Published By: Hiralal Parmar

Last Updated: 06:40 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 નવેમ્બરના રોજ ગુજરાતમાં એક જ દિવસે તમામ 182 વિધાનસભા બેઠકો પર દિવાળી સ્નેહમિલન સમારોહ યોજવાનો નિર્ણય કરાયો છે. ભાજપે તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં રહેવાનો આદેશ આપ્યો છે.

ADVERTISEMENT

22 નવેમ્બરના રોજ ગુજરાતમાં એક જ દિવસે તમામ 182 વિધાનસભા બેઠકો પર દિવાળી સ્નેહમિલન સમારોહ યોજવાનો નિર્ણય કરાયો છે. ભાજપે તમામ ધારાસભ્યોને પોતાના મતવિસ્તારમાં રહેવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈને સંબોધન કરશે

સ્નેહમિલન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ પ્રમુખ વર્ચ્યુઅલી જોડાઈને કાર્યકરોને સંબોધન કરશે. નવા વર્ષના સ્નેહમિલનના માધ્યમથી કાર્યકરો સાથે સીધો સંવાદ સાધવાની સાથે સંગઠનની કામગીરીને વધુ વેગ આપવા અને આગામી રાજકીય પડકારો માટે કાર્યકરોને તૈયાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

2027 ચૂંટણી પહેલા શક્તિપ્રદર્શન

2027 વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આ આયોજનને શક્તિપ્રદર્શન તરીકે પણ જોવાઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ