ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 8મું પગાર પંચ પહેલાં નિવૃત્ત કર્મચારીઓને મળશે એરીયર્સ અને પેન્શનનો લાભ? જાણો નિયમ!

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / 8મું પગાર પંચ પહેલાં નિવૃત્ત કર્મચારીઓને મળશે એરીયર્સ અને પેન્શનનો લાભ? જાણો નિયમ!

Last Updated: 08:25 AM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

8મા પગાર પંચની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે નિવૃત્તિ પહેલાં એક મોટો સવાલ ઊભો થયો છે કે જો નવા પગાર પંચનો અમલ થાય તે પહેલાં જ રિટાયરમેન્ટ આવી જાય તો વધેલી સેલરી અને એરિયરનું શું થશે?

1/5

photoStories-logo

1. 8મુ પગાર પંચ

આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં જો કોઈ કર્મચારી રિટાયર થઈ જાય તો શું તેને વધેલી સેલરી અને એરિયરનો ફાયદો મળશે? આ સવાલ ઘણા કેન્દ્રીય કર્મચારીઓના મનમાં છે જેઓ રિટાયરમેન્ટની નજીક છે. જેમાં સારી વાત એ છે કે પંચ લાગુ થતા પહેલાં રિટાયર થવું એ આપમેળે ફાયદાથી બહાર થવાનું કારણ નથી. જોકે કેટલો લાભ મળશે તે સરકાર દ્વારા નક્કી કરાતી અસરકારક તારીખ અને પાત્રતાની શરતો પર આધાર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. ક્યારે થશે લાગુ?

સરકારે જાન્યુઆરી 2025માં આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી. પંચને ભલામણો આપવા 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. અગાઉના પગાર પંચોના પેટર્નને જોતાં 1 જાન્યુઆરી 2026ને નવી પગાર વ્યવસ્થાની સંભવિત અસરકારક તારીખ તરીકે જોવામાં આવી રહી છે. જોકે સરકારે હજુ આ તારીખને અંતિમ સ્વરૂપ આપ્યું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સેલરીનો તફાવત

ધારો કે કોઈ કર્મચારી 2027માં રિટાયર થાય અને સરકાર પછીથી 1 જાન્યુઆરી 2026થી નવી વ્યવસ્થા લાગુ કરે. આવા કિસ્સામાં સેવા દરમિયાનની પાત્ર મુદત માટે જૂની અને સંશોધિત સેલરીનો તફાવત એરિયર તરીકે મળી શકે છે. એટલે કે નવી સેલરી ખાતામાં આવવાની તારીખ જ એરિયરની પાત્રતા નક્કી નહીં કરે. જો કર્મચારી તે મુદતમાં સેવામાં હતો તો એરીયર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રિટાયર થયા પછી પણ વધી શકે છે પેન્શન

જો સરકાર હાલના પેન્શનર્સની પેન્શનમાં સુધારો કરે તો પહેલાં રિટાયર થયેલાઓની માસિક પેન્શન પણ વધી શકે છે. રિટાયરમેન્ટ પછી નવી સેલરીનો એરિયર નહીં મળે, પણ સંશોધિત પેન્શન અને જૂની પેન્શન વચ્ચેના તફાવત તરીકે પેન્શન એરિયર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ત્રણ મહત્વની બાબતો

રિટાયર કર્મચારીઓના ફાયદા માટે ત્રણ વાતો મહત્વની છે. જેમાં સરકાર કઈ તારીખથી ભલામણો લાગુ કરે છે, પેન્શનર્સને સમાવવામાં આવે છે કે નહીં અને એરિયરની ગણતરીની શરતો શું છે. અંતિમ ચિત્ર સરકારના આદેશ બાદ જ સ્પષ્ટ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Retirement Benefits Government Employees 8th Pay Commission
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ