ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / દિવાળીએ પૃથ્વી શૉ સાથે આકૃતિનો રોમાન્સ, બર્થડે પર KISS કરી કહ્યું I Love You!

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / દિવાળીએ પૃથ્વી શૉ સાથે આકૃતિનો રોમાન્સ, બર્થડે પર KISS કરી કહ્યું I Love You!

Last Updated: 10:56 AM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ક્રિકેટર પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલના સંબંધોમાં ફરી પ્રેમની મીઠાશ જોવા મળી રહી છે. જેમાં દિવાળી સેલિબ્રેશનથી લઈને બર્થડેની રોમેન્ટિક પળો સુધી, કપલની તસવીરોએ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે.

1/6

photoStories-logo

1. પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલ

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ અને તેની મંગેતર આકૃતિ અગ્રવાલ ફરી એકવાર પોતાના સંબંધોને લઈને ચર્ચામાં આવ્યા છે. થોડા સમય પહેલાં બંનેના સંબંધોમાં તિરાડ પડી હોવાની અને સગાઈ તૂટી હોવાની ચર્ચાઓએ ચાહકોને ચોંકાવી દીધા હતા. જોકે, હવે બંને વચ્ચે ફરી પ્રેમની નવી શરૂઆત થઈ હોય તેમ લાગી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અલગ થવાના સમાચાર

છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં છે. અગાઉ સગાઈની વાતો ચાલતી હતી, પછી અચાનક અલગ થવાના સમાચાર આવ્યા હતા. પણ ઓક્ટોબરમાં આકૃતિએ પેચઅપની જાહેરાત કરી હતી અને હવે બંને ફરી સાથે જોવા મળી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. રોમેન્ટિક તસવીરો કરી શેર

આકૃતિએ દિવાળી અને પૃથ્વીના જન્મદિવસની અમુક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. તેને જન્મદિવસની શુભકામનામાં લખ્યું, “હેપ્પી બર્થડે માય લવ! હું તમારા જીવનમાં હંમેશા ખુશીઓ, સફળતા, સારી તબિયત અને તમારા દિલની દરેક ઇચ્છા પૂરી થાય તેવું ઇચ્છું છું. આ નવું વર્ષ તમને તમારા સપનાઓની નજીક લઈ જાય.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શું કહ્યું ?

તેને પૃથ્વીના ક્રિકેટ પ્રત્યેના જુસ્સા અને મહેનતની પ્રશંસા કરી અને કહ્યું કે તે હંમેશા સાથે રહેશે, દરેક જીત પર ખુશ થશે અને સપોર્ટ કરશે. અંતે “આઈ લવ યુ” કહીને વાત પૂરી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. પિંક આઉટફિટ

બંનેએ પિંક આઉટફિટમાં ટ્વિનિંગ કરી છે. પૃથ્વીએ ડાર્ક પિંક કુર્તા પહેર્યો છે. જેમાં ઓફ વ્હાઈટ કઢાઈ છે, સાથે સફેદ પાયજામો. આકૃતિએ ક્રીમ કલરનો સ્લીવલેસ સૂટ પહેર્યો છે અને પિંક એમ્બ્રોઇડર્ડ દુપટ્ટો કેરી કર્યો છે, જે પૃથ્વીના કુર્તા સાથે મેચ થાય છે. તેનેચોકર નેકલેસ અને મેચિંગ ઈયરિંગ્સ પણ પહેર્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ક્રિકેટ થીમ

જન્મદિવસ પર ક્રિકેટ થીમનો ટુ-ટીયર કેક બનાવવામાં આવ્યો હતો, જેમાં લીલી પિચ, નાનું બેટ અને બોલ છે, સાથે “SHAW 100” અને નંબર 27 લખેલું છે. આ તસવીરો બંને વચ્ચેના પ્રેમને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

relationship Prithvi Shaw Aakruti Agrawal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ