ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં પી સ્ક્વેર થિયેટરમાં પરિવાર સાથે 'રામાયણ' મૂવી નિહાળી

અમદાવાદ / VIDEO : ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદના ગોતામાં પી સ્ક્વેર થિયેટરમાં પરિવાર સાથે 'રામાયણ' મૂવી નિહાળી

Published By: Hiralal Parmar
Reported By: Shubham Bhatt

Last Updated: 11:00 PM, 8 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં પરિવાર સાથે રામાયણ ફિલ્મ જોયું હતું.

ADVERTISEMENT

ગૃહ મંત્રી અમિત શાહે દિવાળી પર અમદાવાદમાં પરિવાર સાથે ફિલ્મની મજા માણી હતી. અમિત શાહ પરિવાર સાથે ગોતાના પી સ્ક્વેર થિયેટરમાં આવીને ફિલ્મ રામાયણ નિહાળ્યું હતું. થિયેટરમાં સામાન્ય નાગરિકોની જેમ જ તેમણે પરિવાર સાથે બેસીને 'રામાયણ' ફિલ્મ નિહાળી હતી.

થિયેટર આજુબાજુ લોખંડી બંદોબસ્ત

ગૃહમંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને થિયેટર પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સુરક્ષાના કડક દાયરા વચ્ચે તેમણે પરિવાર સાથે શાંતિપૂર્ણ માહોલમાં ફિલ્મનો આનંદ માણ્યો હતો. ગૃહમંત્રીના આ પ્રકારે થિયેટર પહોંચવાની ખબર વાયુવેગે પ્રસરતા સ્થાનિક નાગરિકોમાં પણ ભારે કુતુહલ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ H-1B ધારકોને પરેશાન કરવા અમેરિકાને ભારે પડશે! 'ઈન્ડિયાસ્પોરા'ની ખુલ્લી ચેતવણી

કોણ કોણ હાજર રહ્યું?

અમિત શાહ સાથે તેમના પત્ની, પુત્ર જય શાહ સહિત અમદાવાદ શહેર તથા પ્રદેશ ભાજપના અગ્રણી હોદ્દેદારો પણ જોડાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ramayan movie Amit shah Amit shah news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ