ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 08:59 AM, 11 November 2026
1/6
દિવાળી બાદ હવે ભાઈબીજના પર્વની ઉજવણી થઈ રહી છે. તહેવારોની સિઝનમાં સોનું ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે સોનાના ભાવ જાણવા ખૂબ જરૂરી છે. ત્યારે આજે 11 નવેમ્બર 2026ના રોજ સોનાના ભાવ શું છે અને ગુજરાતમાં 10 ગ્રામ સોનું ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? ચાલો તેના વિષે જાણીએ.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
11 નવેમ્બર 2026ના રોજ અમદાવાદ, દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને જયપુરમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,42,730 નોંધાયો છે. જ્યારે 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 1,30,840 છે. જોકે સ્થાનિક જ્વેલર્સ અને ટેક્સના આધારે અસલી ભાવમાં થોડો ફેરફાર થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ