ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અભય દેઓલના ગ્લાસ હાઉસની અંદરથી જુઓ ઝલક, પ્રાઇવેટ પૂલ સહિતની ખાસ સુવિધાઓ!

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / અભય દેઓલના ગ્લાસ હાઉસની અંદરથી જુઓ ઝલક, પ્રાઇવેટ પૂલ સહિતની ખાસ સુવિધાઓ!

Last Updated: 10:54 AM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટર અભય દેઓલનો ગોવામાં આવેલો આ કાચનો મહેલ તેની અનોખી ડિઝાઇન અને લક્ઝરી સુવિધાઓને કારણે ચર્ચામાં છે. જંગલની વચ્ચે બનેલા આ ઘરમાં પ્રાઇવેટ પૂલથી લઈને કાચના વિશાળ દરવાજા સુધી એવી અનેક ખાસિયતો છે.

1/5

photoStories-logo

1. અભય દેઓલ હાઉસ

અભય દેઓલનું ગોવાનું ઘર જોઈને કહેવું પડે કે લાઈફ હોય તો આવી. જેમાં અસગાંવ વિસ્તારમાં જંગલની વચ્ચે આવેલું આ ગ્લાસ હાઉસ કોઈ લગ્ઝરી રિસોર્ટથી કમ નથી. કાચની દીવાલો અને પ્રાઈવેટ સ્વિમિંગ પૂલ સાથેનું આ વિલા પ્રકૃતિની વચ્ચે બનાવવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાચના દરવાજા

જેમાં અભયની ઈચ્છા હતી કે ઘરની અંદર રહીને પણ બહારનું ગ્રીન વાતાવરણ જોઈ શકાય. તેથી તેને આર્કિટેક્ટને કહ્યું કે વિન્ડો નહીં, કાચના દરવાજા રાખો. આ દરવાજા ખોલીને કે સ્લાઈડ કરીને બહારની હરિયાળી સીધી અંદર આવી જાય અને એવું લાગે કે પ્રકૃતિ વચ્ચે જ બેઠા છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. લિવિંગ એરિયા

આ વિલામાં લિવિંગ એરિયા મોટું અને ખુલ્લું છે. હાઈ સીલિંગ ઘરને વધુ સુંદર બનાવે છે. અંદરની સજાવટ મિનિમલ રાખવામાં આવી છે. તેનો હેતુ એવો હતો કે ઘરની અંદર બેઠા હોય ત્યારે પણ બહારની હરિયાળી અને વૃક્ષોનો નજારો માણી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. ક્લાસી લુક

ઓછા ફર્નિચર, કાળા ગ્રેનાઈટની ફ્લોરિંગ અને ડાર્ક વુડનો ઉપયોગ કરીને કુદરતી અને ક્લાસી લુક આપવામાં આવ્યો છે. ઘર બહાર હરિયાળી વચ્ચે પ્રાઈવેટ પૂલ છે જે લગ્ઝરી વેકેશનનો અહેસાસ કરાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. ભીડથી દૂર

મુંબઈની ભીડથી દૂર આ ઘર સુકૂન અને પ્રકૃતિ સાથેનું કનેક્શન આપે છે. મુંબઈની ભાગદોડ અને ગ્લેમરની દુનિયાથી દૂર ગોવામાં તેને સુંદર ઘર બનાવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Luxury Villa Glass House Abhay Deol Goa House
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ