ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / શનિની ચાલથી આ 4 રાશિઓના 'અચ્છે દિન' શરૂ, વર્ષ પૂરું થતાં-થતાં જ ચમકશે કિસ્મત
6 ફોટો ગેલેરી
Last Updated: 02:25 PM, 11 November 2026
1/6
શનિ દેવ 11 ડિસેમ્બર 2026 ના રોજ મીન રાશિમાં માર્ગી થઈ રહ્યા છે. જ્યોતિષમાં શનિને ન્યાય અને કર્મનું ફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. જ્યારે શનિ વક્રી અવસ્થામાંથી નીકળીને સીધી ચાલ કરે છે ત્યારે જીવનમાં મોટા ફેરફારો આવી શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની અને નોકરી-ધંધાની મુશ્કેલીઓ દૂર થવાની આશા રહે છે. પંચાંગ મુજબ 11 ડિસેમ્બરની સવારે 5 વાગ્યે શનિ મીન રાશિમાં માર્ગી થશે અને 3 જૂન 2027 સુધી ત્યાં રહેશે. આ ગોચરથી ચાર રાશિઓને ખાસ ફાયદો થવાના સંકેતો છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ