ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી, અમદાવાદ-સાણંદ પહેલા તો સુરત બીજા નંબરે

આદર્શ / સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડમાં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી, અમદાવાદ-સાણંદ પહેલા તો સુરત બીજા નંબરે

Published By: Hiralal Parmar

Last Updated: 06:24 PM, 11 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં ગુજરાતના ત્રણ શહેરોએ બાજી મારી છે જેમાં અમદાવાદ, સાણંદ અને સુરતનો સમાવેશ થાય છે.

ADVERTISEMENT

દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ મુર્મૂની હાજરીમાં સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ગુજરાતના 3 શહેરોએ બાજી મારી છે. સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં મેન્ટર શહેર તરીકે અમદાવાદ અને મેન્ટી શહેર તરીકે સાણંદ શહેરે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. જ્યારે સુપર સ્વચ્છ લીગમાં સુરતે બીજો નંબર મેળવ્યો. મેયર હિતેશ બારોટ , સ્ટેન્ડિંગ ચેરમેન કમલેશ પટેલ સહિત અધિકારીઓ સમારોહમાં રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા.

ઘણા શહેરો બન્યાં મેન્ટર સિટી

ગુજરાતના અન્ય શહેરો સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા બારોઈ માટે 'માર્ગદર્શક શહેર' (મેન્ટર સિટી) તરીકેની ભૂમિકા ભજવી હતી. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને કમિશનરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.

આ પણ વાંચોઃ ST સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી..., દિવાળી નિમિત્તે વતન જવા મુસાફરોનું કીડિયારું ઊભરાયું

વડોદરા બન્યું સૌથી સ્વચ્છ શહેર

ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર તરીકે વડોદરાને એવોર્ડ મળ્યો હતો.દિવાળીના તહેવારોમાં ગુજરાતને મળેલી આ એક મોટી ભેટ કહેવાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ