ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / મધર ડેરી બાદ હવે અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, આવતીકાલથી લાગુ, જાણો કેટલો?
Last Updated: 06:52 PM, 11 November 2026
ADVERTISEMENT
લોકોને હવે દૂધનો ડામ લાગ્યો છે. મધર ડેરી પછી, અમુલે પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF), જે "અમુલ" બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે, તેણે 12 નવેમ્બર, 2026 થી સમગ્ર ભારતમાં તેના મુખ્ય દૂધ ઉત્પાદનો (પેકેજ્ડ દૂધ) ના ભાવમાં આશરે 4 રુપિયાનો વધારો કર્યો છે.
ADVERTISEMENT
કયા દૂધના ભાવમાં કેટલો વધારો?
અમૂલના સૌથી વધુ વેચાતા "અમુલ તાજા" ટોન્ડ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2 નો વધારો થયો છે, અને "અમુલ ગોલ્ડ" દૂધ (જેમાં 6% ચરબી હોય છે) ના ભાવમાં પ્રતિ લિટર ₹4 નો વધારો થયો છે.
ADVERTISEMENT
મધર ડેરીએ પણ દૂધમાં 2 થી ₹4 નો વધારો કર્યો
આ પહેલા, મધર ડેરીએ પણ દૂધના ભાવમાં ₹2 થી ₹4 નો વધારો જાહેર કર્યો હતો. અમૂલના ભાવમાં વધારો આવતીકાલે, 12 નવેમ્બરથી અમલમાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ST સ્ટેન્ડથી રેલવે સ્ટેશન સુધી..., દિવાળી નિમિત્તે વતન જવા મુસાફરોનું કીડિયારું ઊભરાયું
13 May 2026ના રોજ પણ અમૂલ ભાવ વધાર્યા હતા
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 13 May 2026ના રોજ પણ અમૂલ ભાવ વધાર્યા હતા તે વખતે અમૂલે દૂધના ભાવમાં 2 રુપિયાનો વધારો જાહેર કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.