ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વધશે બેંક બેલેન્સ, આવશે સમૃદ્ધિ, આગલા 13 દિવસ સુધી આ 5 રાશિઓ પર શુક્ર થશે મહેરબાન

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / વધશે બેંક બેલેન્સ, આવશે સમૃદ્ધિ, આગલા 13 દિવસ સુધી આ 5 રાશિઓ પર શુક્ર થશે મહેરબાન

Last Updated: 03:17 PM, 10 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શુક્રના ગોચરને કારણે આગામી 13 દિવસ 5 રાશિના જાતકો માટે ખાસ રહેવાની જ્યોતિષીય આગાહી કરવામાં આવી છે. વૃષભથી લઈને ધન રાશિ સુધીના જાતકોને ધન, નોકરી, વેપાર અને સંબંધોની બાબતમાં સારા સમાચાર મળી શકે છે.

1/7

photoStories-logo

1. શુક્ર ગોચાર

શુક્ર ગ્રહ હાલ કન્યા રાશિમાં પ્રવેશી ચૂક્યો છે અને આગામી 13 દિવસ સુધી ત્યાં જ રહેશે. વૈદિક જ્યોતિષમાં શુક્રના ગોચરને ખાસ મહત્વ આપવામાં આવે છે કારણ કે તે પ્રેમ, ધન અને સુખ-સુવિધાઓ સાથે જોડાયેલો છે. આ ગોચરથી 5 રાશિઓને સીધો ફાયદો થવાના સંકેતો છે. જેમાં બેંક બેલેન્સ વધવાની સાથે સંબંધોમાં પણ સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. વૃષભ

તમારા માટે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ અને મનદુઃખ દૂર થવાની શક્યતા છે. જીવનસાથી સાથે સંબંધોમાં મધુરતા વધશે અને જૂના વિવાદોનો ઉકેલ આવી શકે છે. આર્થિક મોરચે પણ સારા સંકેતો મળી રહ્યા છે. અટવાયેલા નાણાં પરત મળવાની અથવા આવકમાં સુધારો થવાની આશા છે. નોકરી અને અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. સિંહ

તમારા માટે આગામી 13 દિવસ નવી આશા અને તકો લઈને આવી શકે છે. આવકના નવા રસ્તા ખુલવાની સાથે આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ છે. લાંબા સમયથી પૈસાને લઈને કોઈ મુશ્કેલી ચાલી રહી હોય તો તેમાં ધીમે ધીમે રાહત મળી શકે છે. તમારી વાતચીત કરવાની આવડત આ સમયગાળામાં ખાસ કામ આવશે. નોકરીના સ્થળે તમારા વિચારો અને કામની પ્રશંસા થઈ શકે છે. અંગત સંબંધોમાં પણ સુધારો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. કન્યા

કન્યા રાશિમાં જ શુક્રનું ગોચર થઈ રહ્યું હોવાથી આ રાશિના જાતકો માટે આગામી દિવસો મહત્વના બની શકે છે. ભાગ્યનો સાથ મળવાથી લાંબા સમયથી અટકેલાં કામોમાં ગતિ આવી શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોને કોઈ સારી ઓફર મળી શકે છે. તમારી મહેનત અને પ્રતિભાને નવી ઓળખ મળી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકોને નફો થવાની શક્યતા છે.આત્મવિશ્વાસ વધવાથી તમે નવા નિર્ણયો લેવામાં વધુ સક્ષમ બનશો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૃશ્ચિક

તમારા માટે શુક્રનું ગોચર રાહત અને પ્રગતિના સંકેત આપી રહ્યું છે. અગાઉ ક્યાંક રોકાણ કર્યું હશે તો તેમાંથી સારો ફાયદો મળવાની શક્યતા છે. લાંબા સમયથી અટકેલું કોઈ મહત્વપૂર્ણ કામ પણ પૂરૂ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રગતિની તક મળી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીનું વાતાવરણ રહેશે અને જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ધન

તમારા માટે આગામી 13 દિવસ ખૂબ જ ખાસ બની શકે છે. આ સમય દરમિયાન નવા લોકો સાથે મુલાકાત થવાની શક્યતા છે, જે ભવિષ્યમાં વેપાર અને કરિયર માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે અને લાંબા સમયથી અટકેલાં કામોમાં ઝડપ આવી શકે છે. સંબંધોમાં ચાલી રહેલી ગેરસમજ દૂર કરવા માટે વાતચીતનો માર્ગ અપનાવવો લાભદાયી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Venus Taurus Shukra Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ