ન્યૂઝ અપડેટ્સ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:20 AM, 10 November 2026
1/5
ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિન તેંડુલકરના પરિવારમાં આ વર્ષની દિવાળી ખાસ જ રહી. ખાસ કરીને સચિનના દીકરા અર્જુન તેંડુલકર અને તેમની પત્ની સાનિયા ચંડોક માટે આ દિવાળી યાદગાર બની હતી, કારણ કે લગ્ન બાદ બંનેનો આ પહેલો દિવાળીનો તહેવાર હતો. આ ખાસ પ્રસંગની સુંદર તસવીરો સાનિયાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં કપલની મસ્તી અને રોમેન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે.
2/5
ADVERTISEMENT
3/5
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ