ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ફેમસ એક્ટ્રેસ હવે ક્યાં છે? માત્ર અભિનેત્રી નહીં, રીવાની રાજકુમારી છે મોહેના સિંહ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ની ફેમસ એક્ટ્રેસ હવે ક્યાં છે? માત્ર અભિનેત્રી નહીં, રીવાની રાજકુમારી છે મોહેના સિંહ

Last Updated: 12:19 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમે વિવિધ ફિલ્મો અને ટીવી શોમાં ઘણી રાણીઓને જોઈ હશે, પરંતુ આજે અમે તમને ટેલિવિઝનની દુનિયાની એવી સુંદરી સાથે પરિચય કરાવી રહ્યા છીએ જે વાસ્તવિક જીવનમાં રાજકુમારી છે. હા, અહીં મોહેના કુમારી વિશે વાત કરી રહ્યા છીએ.

1/6

photoStories-logo

1. રીવાની રાજકુમારી છે મોહેના

ભૂતપૂર્વ ટેલિવિઝન અભિનેત્રી અને ડાન્સર મોહેના કુમારી વાસ્તવિક જીવનમાં રાજકુમારી છે. તેઓ મધ્ય પ્રદેશના રીવાના મહારાજા પુષ્પરાજ સિંહની પુત્રી છે. આમ, મોહેના વાસ્તવિક જીવનમાં રીવાની રાજકુમારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ડાન્સ શો દ્વારા કરી હતી કરિયરની શરુઆત

મોહેનાએ તેની કારકિર્દીની શરૂઆત ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'થી કરી હતી અને ત્યારબાદ તે અભિનયની દુનિયામાં જોડાઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. આ સીરિયલમાં કર્યુ કામ

મોહેના લોકપ્રિય ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં 'કીર્તિ'ના પાત્રમાં જોવા મળી હતી અને આ ભૂમિકા માટે તેને ખૂબ જ સરાહના મળી હતી. આ ઉપરાંત, મોહેનાએ 'નયા અકબર બિરબલ', 'સિલસિલા પ્યાર કા', 'પ્યાર તુને ક્યા કિયા' અને 'કબૂલ હૈ' જેવા શોમાં પણ કામ કર્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સુયશ રાવત સાથે કર્યા લગ્ન

વર્ષ 2019 માં પોતાની કારકિર્દીની ટોચ પર હતી તે વખતે મોહેનાએ આધ્યાત્મિક ગુરુ અને ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ રાવત સાથે લગ્ન કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. બે બાળકોની માતા બની

લગ્ન પછી મોહેનાએ પોતાની અભિનય કારકિર્દી છોડી દીધી. તે બે બાળકો એક પુત્ર અને એક પુત્રીની માતા બની. હવે તે સંપૂર્ણપણે પોતાના પરિવાર અને બાળકોના ઉછેર પર ધ્યાન આપી રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. નથી છોડ્યો ડાન્સનો શોખ

ભલે મોહિનાએ ટીવી સિરિયલો છોડી દીધી હોય, પરંતુ તેણે તેનો શોખ ડાન્સ છોડ્યો નથી. તે એક ટ્રેન્ડ ક્લાસિકલ ડાન્સર છે અને અવારનવાર તેની યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર ડાન્સ રીલ્સ અને વ્લોગ્સ શેર કરતી રહે છે.ચાહકો ટીવી શોમાં મોહિનાને ખૂબ યાદ કરે છે, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેની સાથે જોડાયેલા રહે છે. આ ઉપરાંત, તે આધ્યાત્મિક કાર્યક્રમોમાં પણ સક્રિય રહે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mohena kumari singh left tv industry after marriage rewa princess
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ