ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:02 PM, 15 September 2026
1/6
મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરવું એ નાની બચતમાંથી મોટું ફંડ બનાવવાનો સૌથી લોકપ્રિય અને આસાન રસ્તો છે. જો તમે દર મહિને ₹3,000 ની બચત કરીને SIP માં રોકાણ કરો છો, તો કમ્પાઉન્ડિંગના વ્યાજના પ્રભાવથી તમે સરળતાથી ₹10 લાખનું ભંડોળ ભેગું કરી શકો છો. જોકે, આ લક્ષ્ય કેટલા સમયમાં પૂરું થશે તેનો આધાર તમને મળતા વાર્ષિક રિટર્ન પર રહે છે.
2/6
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
જો સરેરાશ વાર્ષિક રિટર્ન 12% રહે છે (જે મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય ગણાય છે), તો તમે માત્ર ₹4.54 લાખ ખિસ્સામાંથી રોકીને ₹10 લાખનું ફંડ બનાવી શકો છો. એટલે કે તમારા મૂળ રોકાણ કરતાં વધુ રકમ તમને વ્યાજ અને રિટર્ન સ્વરૂપે મળે છે. આ કમ્પાઉન્ડિંગની તાકાત છે જે સમય જતાં તમારા પૈસા ઝડપથી વધારે છે. જોકે, ધ્યાનમાં રાખવું જરૂરી છે કે મ્યુચ્યુઅલ ફંડ SIP નું રિટર્ન શેરબજારના ઉતાર-ચડાવ પર આધારિત હોય છે. તેથી વાસ્તવિક રિટર્ન બજારના પ્રદર્શન અનુસાર થોડું ઓછું કે વધુ પણ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ