ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું, લોકોએ એંગલને પકડી રાખતા દુર્ઘટના ટળી, 5 ઈજાગ્રસ્ત

સુરેન્દ્રનગર / તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું, લોકોએ એંગલને પકડી રાખતા દુર્ઘટના ટળી, 5 ઈજાગ્રસ્ત

Published By: Hiralal Parmar
Reported By: Sachin Pithava

Last Updated: 10:16 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના થાનગઢમાં લોકપ્રિય તરણેતરના મેળામાં એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. લોકોએ સમયચૂકતા દાખવી હતી.

ADVERTISEMENT

તરણેતર મેળામાં એક મોટી દુર્ઘટના બનતા રહી હતી. હકીકતમાં મોતના કૂવામાં સ્ટેજ પાસેની લોખંડની મોટી એંગલ તૂટી પડી હતી જેને અડફેટ આવતાં 5 લોકોને ઈજા પહોંચી હતી.

લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી

કેટલાક લોકોએ લોખંડની એંગલને ટેકો આપીને પકડી રાખી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે મેળામાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.બનાવથી મેળામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, અમદાવાદમાં યલો તો ભરૂચ-નવસારી-દમણ-વલસાડમાં રેડ એલર્ટ

વઢવાણના મેળામાં રાઇડ પરથી પડતાં 12 વર્ષની સગીરાનું મોત

ઉલ્લેખનીય છે કે ગત 7 સપ્ટેમ્બરના રોજ વઢવાણના મેળામાં રાઇડ પરથી પડી જવાથી 12 વર્ષની નિહારિકા પરમારનું કરૂણ મોત નીપજ્યું હતું. આટલી મોટી ઘાતક ઘટના બન્યા છતાં તરણેતરના મેળામાં સરકારી નિયમો નેવે મૂકીને રાઇડો શરૂ કરવામાં આવી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tarnetar Fair surendranagar Thangadh fair

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ