ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 10 લાખની કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો, 37 લાખનો મુદામાલ કબજે કરાયો

ક્રાઈમ / અમદાવાદમાં 10 લાખની કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો, 37 લાખનો મુદામાલ કબજે કરાયો

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 10:28 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દારુબંધીની પોલ ખોલતો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં 10 લાખની કિંમતનો બીયરનો જથ્થો ઝડપાયો હતો.

ADVERTISEMENT

SP રિંગ રોડ પર PCBએ એક મોટી કાર્યવાહી કરીને કે.ડી.હોસ્પિટલ સામે અન્ડરબ્રિજ પાસેથી બીયર ભરેલી ટ્રકને ઝડપી પાડી છે. આઇસર ટ્રકમાં થતી હતી દારૂની હેરાફેરી થતી હતી.

બીયરના ટીન ભરેલી 439 પેટીઓ કબજે કરાઈ

10 લાખથી વધુની કિંમતના 10 હજારથી વધુ બીયરના ટીન ભરેલી 439 પેટીઓ કબજે કરી હતી. પીસીબીએ આઈસર ટ્રક સહિત 37 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. હાલમાં દારૂ મોકલનાર અને લેનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

નાકાબંધી કરીને ટ્રકની તપાસ કરાઈ

ચોક્કસ બાતમી અથવા નાકાબંધી દરમિયાન શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટી માત્રામાં વિદેશીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ