ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / વાણી ઉપર નિયંત્રણ રાખવું, આ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ, જુઓ આજનું રાશિફળ

photo-story

14 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / વાણી ઉપર નિયંત્રણ રાખવું, આ રાશિના જાતકોને ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ, જુઓ આજનું રાશિફળ

Last Updated: 10:00 PM, 15 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (16 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/14

photoStories-logo

1. આજનું પંચાંગ

16 09 2026 બુધવાર, માસ ભાદરવો, પક્ષ સુદ, તિથિ પાંચમ સવારે 8:58 પછી છઠ્ઠ, નક્ષત્ર વિશાખા, યોગ વૈધૃતિ, કરણ બાલવ સવારે 8:58 પછી કૌલવ, રાશિ તુલા (ર.ત.) સવારે 10:48 પછી વૃશ્ચિક (ન.ય.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ (અ.લ.ઈ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ દિવસ છે, મન પ્રસન્ન રહેશે, આકસ્મિક લાભ થશે, મિત્રો સાથે મતભેદ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ (બ.વ.ઉ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક તણાવ રહેશે, સંપત્તિના કામોમાં મુશ્કેલી રહે, પરિવારથી સહયોગ મળશે, કામકાજમાં સફળતા મળશે .

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન (ક.છ.ઘ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક અશાંતિ જણાય, ભાગ્યોદય માટે ઉત્તમ દિવસ છે, આવકમાં સાધારણ વધારો થશે, કૌટુંબિક કાર્યોથી લાભ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક (ડ.હ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વિદ્યાર્થીઓને સફળતા મળશે, સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી, અધિકારીથી લાભ મળશે, આસ્થામાં વધારો થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ (મ.ટ)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં વૃદ્ધિ થશે, આવક જાવક જળવાઈ રહે, સંતાનોથી સારા સમાચાર મળે, પ્રિયજનોને ભેટ સોગાદ આપો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા (પ.ઠ.ણ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી, દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે, ભાગીદારી વાળા કામથી લાભ થશે, પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા (ર.ત.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરિયાતને ઉપરી વર્ગથી પરેશાની રહેશે, કામકાજનો બોજો અધિક રહેશે, સગા સંબંધીથી લાભ થશે, શત્રુઓ પરાજિત થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક (ન.ય.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ રાજકીય મહત્વકાંક્ષા પૂરી થશે, કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા બનશે, ધંધામાં કરેલા આયોજનો સફળ થશે, વાહન ચલાવવામાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન (ભ.ધ.ફ.ઢ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે, વ્યવસાયિક પારિવારિક સમસ્યા રહેશે, માન સન્માન પ્રાપ્ત થશે, આવક જાવક જળવાઈ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર (ખ.જ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહેશે, તબિયત બાબતે કાળજી રાખવી, અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે, નજીકના સુખનું ધ્યાન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ (ગ.શ.સ.ષ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાય ક્ષેત્રમાં તકલીફ જણાશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે, રોજગાર ક્ષેત્રમાં પ્રગતિ થશે, નવા સંબંધોમાં વૃદ્ધિ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન (દ.ચ.ઝ.થ.)

આ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક વૈચારિક મતભેદ રહેશે, ધનપદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, નવા કામકાજ માટે ઉત્તમ દિવસ છે, જીવનસાથી અને ભાગીદારીનો પૂર્ણ સહયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Today's Horoscope Daily Rashifal 16 September 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

ટોપ સ્ટોરીઝ

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ