Travel /
રાજાઓના આલિશાન મહેલો, હવે બન્યા વૈભવી હોટેલ, ભારતના આ મહેલોમાં હજુ પણ શાહી ઠાઠ
Royal Palaces in India: ભારતનો ઇતિહાસ રાજાઓ અને મહારાજાઓના શાહી જીવનની કહાનિઓથી ભરેલો છે. દેશના અલગ-અલગ જગ્યાએ આજે પણ આ મહેલો હજુ પણ છે જે એક સમયે રાજઘરાનાઓના નિવાસ્થાન હતા. જો કે સમય જતાં આમાંના ઘણા મહેલોને વૈભવી હોટલોમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનથી હૈદરાબાદ અને ઉદયપુર સુધી સ્થિત આ મહેલો આજે પણ તેમની સુંદરતા અને શાહી અંદાજ માટે જાણીતા છે.