ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / નવસારી મહાનગરપાલિકાને 500 કરોડના પ્રથમ ફેઝની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

લોકાર્પણ / નવસારી મહાનગરપાલિકાને 500 કરોડના પ્રથમ ફેઝની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ

Published By: Vishal Khamar

Last Updated: 11:30 PM, 29 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીની મુલાકાત દરમિયાન ₹753 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. મહાનગરપાલિકાના પ્રથમ તબક્કાના ₹500 કરોડના કામો અને RCC રસ્તાઓની પહેલની કરી પ્રશંસા.

ADVERTISEMENT

ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ નવસારીના મહેમાન બન્યા હતા અને તેમણે નવસારી શહેરને 500 કરોડના મહાનગરપાલિકાના પ્રથમ ફેઝ ના વિકાસ કામોની ભેટ આપી છે. ગુજરાતમાં સૌપ્રથમ નવસારી શહેરથી આરસીસી રસ્તાઓ બનાવી ગુજરાતમાં નવી પહેલ કરનાર નવસારીના વહીવટી તંત્રને વખાણ્યા હતા.

753 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ

વિકાસ એ રાજનીતિનું મહત્વનું શસ્ત્ર બની ચૂક્યું છે. જનજંગ સુધી વિકાસની ગાથા પહોંચાડવા માટે રાજ્ય સરકાર મહેનત કરી રહી છે ત્યારે નવસારી જિલ્લાને પણ વિકાસના કામો માટે 753 કરોડના વિવિધ વિકાસ કામોનું ભૂમિ પૂજન ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે એ લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ ભૂમિ પૂજા અને ખાતું મુહર્ત કર્યું

ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવાની સાથે વિવિધ વિકાસ કાર્યો થાય એના માટે રાજ્ય સરકાર તત્પરતાથી ભંડોળ ફાળવી રહી છે. જેમાં નવસારી જિલ્લાને 753 કરોડના કામો સ્વરૂપે આપ્યા છે. જેનું લોકાર્પણ ભૂમિ પૂજા અને ખાતું મુહર્ત કર્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદ ડ્રગ્સ કેસના આરોપી પર PIનું ફાયરિંગ, PSIની રિવોલ્વર ઝૂંટવવાનો કર્યો પ્રયાસ

₹2,00,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું

ઉમરગામ થી અંબાજીના 14 આદિવાસી જિલ્લાઓને વન બંધુ કલ્યાણ યોજના અને સાથે ધરતી બિરસા મુંડાની જન્મ જયંતીને પગલે ₹2,00,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. જેમાં સ્કિલ ડેવલોપમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

₹753 crore development works ₹500 crore Navsari Municipal Corporation Navsari development projects

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ