ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ટોપલેસ ફોટોશૂટથી ચર્ચામાં આવેલી આ અભિનેત્રી TV પર હીરો સાથે ઈન્ટિમેટ સીન આપીને પણ વિવાદોમાં ઘેરાઈ! કોણ છે આ હસીના?
5 ફોટો ગેલેરી
Last Updated: 10:56 AM, 29 November 2026
1/5
2/5
વીણા મલિકની કારકિર્દીમાં સૌથી મોટી બબાલ ત્યારે મચી જ્યારે એક જાણીતા ભારતીય મેગેઝિન માટે તેનું બોલ્ડ ફોટોશૂટ જાહેર થયું. એ તસવીરો સામે આવતાં જ જાણે વાવાઝોડું આવ્યું હોય એવું લાગ્યું. ભારતથી પાકિસ્તાન સુધી દરેક જગ્યાએ આની ચર્ચા થવા લાગી અને આ સમાચાર ઘણા દિવસો સુધી અખબારો અને ટીવી ચેનલોની હેડલાઈન બની રહ્યા.
ADVERTISEMENT
3/5
વાસ્તવમાં વીણા મલિકે ભારતના એક જાણીતા મેગેઝિન માટે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું હતું અને તેના હાથ પર આઇએસઆઇ લેટર લખવામાં આવ્યુ હતું. ભારતીય મેગેઝીન માટે કપડાં વગર ફોટોશૂટ કરવા અને આઇએસઆઇ વિશે લખવા બદલ વીણાને ભારત તેમજ પાકિસ્તાનમાં ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. તેના આ ફોટોશૂટને લઈને ઘણી બબાલ મચી હતી.
4/5
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ