ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / Travel / જમીનથી 33 ફૂટ ઉપર દોડતી ‘સ્કાય ટ્રેન’, નીચે રસ્તા પર દોડતી ગાડીઓ દેખાય; 200 મુસાફરોની ક્ષમતા!
6 ફોટો ગેલેરી
Last Updated: 05:15 PM, 13 September 2026
1/6
2/6
આ ટ્રેન મેગ્નેટિક ટેક્નોલોજી પર આધારિત છે. ટ્રેન અને ટ્રેક વચ્ચે મેગ્નેટિક ઊર્જા કામ કરે છે, જેના કારણે તે હવામાં સરળતાથી આગળ વધે છે. ચીને શરૂઆતમાં લગભગ 2600 ફૂટ લાંબો ટ્રેક તૈયાર કર્યો હતો. તેની મેક્સીમમ સ્પીડ આશરે 60 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેને ખૂબ શાંત રીતે ચાલે તે રીતે ડિઝાઈન કરવામાં આવી છે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
ચીન આ સ્કાય ટ્રેનને માત્ર પરિવહન માટે જ નહીં, પણ પર્યટન માટે પણ વાપરવાની યોજના ધરાવે છે. જેમાં વુહાનના ઓપ્ટિક્સ વેલી ઓફ ચાઈના વિસ્તારમાં તેને પર્યટકો માટે આકર્ષણ બનાવવાની વાત કરવામાં આવી હતી. મુસાફરોને આસપાસનું વિશાળ દૃશ્ય જોવા માટે લગભગ 270 ડિગ્રીનો વ્યૂ આપવાની વ્યવસ્થા પણ છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ