ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VIDEO : અમદાવાદમાં દિવાળી પર બે જૂથ વચ્ચે બબાલ, 3 રાઉન્ડ ફાયરિંગ, 7 આરોપીઓની ધરપકડ

પર્વમાં પાપ / VIDEO : અમદાવાદમાં દિવાળી પર બે જૂથ વચ્ચે બબાલ, 3 રાઉન્ડ ફાયરિંગ, 7 આરોપીઓની ધરપકડ

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 05:05 PM, 9 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીના બહાર ફટાકડાં ફોડવાની બાબતે બબાલ થઈ હતી.

ADVERTISEMENT

અમદાવાદ શહેરના સાયન્સ સિટી રોડ પર આવેલી એમ્પાયર સ્કાયવ્યુ સોસાયટીના બહાર ફટાકડાં ફોડવાની બાબતે બબાલ થઈ હતી. યુવકોએ ઉશ્કેરીઈને ઝઘડો કરી અન્ય લોકોને બોલાવતા 20થી 25 લોકોના ટોળાએ લાકડી-ધોકા સાથે આવી સોસાયટીના સભ્યો પર હુમલો કર્યો હતો.

જાહેરમાં જૂથો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી

જાહેરમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતા નાસભાગ મચી ગઈ હતી. આ હુમલામાં સોસાયટીના ચારથી પાંચ સભ્ય ઇજાગ્રસ્ત થયા હતા. સોસાયટીના સભ્યો પૈકી એક વ્યક્તિએ હુમલા દરમિયાન સ્વબચાવમાં હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ ધનતેરસમાં સોનાનો ભાવ ઘટતાં રંગીલા રાજકોટમાં ખરીદી માટે પડાપડી, જાણો યુવાનોને સૌથી વધુ કેવા ઘરેણાં છે પસંદ

પોલીસે 3 સગીર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી

પોલીસે 3 સગીર સહિત 7 આરોપીની કરી ધરપકડ કરી છે જેમાં રગનેશ રબારી, મીત રબારી, દક્ષ રબારી, મિલન રબારીની ધરપકડ કરી હતી. આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈને કરાયું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. ફ્લેટમાં ઘુસીને તોડફોડ કરીને કરી હતી મારપીટ. મારપીટમાં 5 લોકોને પહોંચી ઈજા પહોંચી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ