ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Travel / પ્રવાસ / 15 ઓક્ટોબર સુધી? બંધ રહેશે ભારતનું આ એરપોર્ટ, જાણો ફ્લાઇટ્સ પર કેમ રોક લગાવાઇ?

નેશનલ / 15 ઓક્ટોબર સુધી? બંધ રહેશે ભારતનું આ એરપોર્ટ, જાણો ફ્લાઇટ્સ પર કેમ રોક લગાવાઇ?

Published By: Ajitsinh Jadeja

Last Updated: 02:56 PM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Airport: રનવે રિપેરને કારણે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 થી 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.

ADVERTISEMENT

Airport: રનવે રિપેરને કારણે આ ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 થી 15 ઓક્ટોબર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધી દર અઠવાડિયામાં બે દિવસ ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થશે. આ નિર્ણયથી કાશ્મીરના પર્યટન ઉદ્યોગને નોંધપાત્ર નુકસાન થવાની ધારણા છે. ટ્રાવેલ એજન્સીઓ અને હોટેલ કારોબારી સરકારને પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે.

શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ 1 થી 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. અહીંથી કોઈ ફ્લાઇટ્સ ઉડાન નહી ભરી શકે. એરપોર્ટ પર રનવેની રીપેરીગની કામગીરી થઇ રહી છે જેને કારણે ઉડાનને અસર થશે. સંપૂર્ણ બંધ થાય તે પહેલાં જુલાઈથી સપ્ટેમ્બરના અંત સુધી દર અઠવાડિયામાં બે દિવસ એરપોર્ટ બંધ રહેશે. ઓક્ટોબરનો આ સમય દુર્ગા પૂજાની રજાઓનો સમય હોય છે. દેશના અન્ય ભાગોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરની મુલાકાતે આવતા હોય છે.

ટ્રાવેલ એજન્સીઓને ડર છે કે એરપોર્ટ બંધ થવાને કારણે લોકો તેમના બુકિંગ રદ કરશે. આનાથી કાશ્મીરના પર્યટન ઇંડસ્ટ્રીને નોંધપાત્ર નાણાકીય નુકસાન થઈ શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રનવે સલામતી માટે સમારકામ જરૂરી છે.

ભારતીય વાયુસેના દ્વારા જારી કરાયેલા નોટમ બાદ 6 એપ્રિલથી ફ્લાઇટ્સ પર રોક લગાવવામાં આવી છે. કામના કારણે ફ્લાઇટ્સનું સંચાલન પહેલાથી જ ઘટાડી દેવામાં આવ્યું છે. ફ્લાઇટ્સ હવે ફક્ત સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી જ ચાલી રહી છે.

VTV Digital Ad

આ પણ વાંચોઃ નેશનલ / DAમાં સરકાર કરી શકે આટલાં ટકાનો વધારો, કેન્દ્રીય કર્મીઓ માટે ખુશખબરી

કાશ્મીર પર્યટન પર ભારે અસર પડી શકે છે

પહેલાં ફ્લાઇટ્સ સવારે 7 થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેતી હતી. ઓક્ટોબર મહિનામાં એરપોર્ટ સંપૂર્ણપણે બંધ રહી શકે છે. હોટેલ અને ટ્રાવેલ કારોબારી સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી કરી રહ્યા છે. ઓક્ટોબર પ્રવાસન માટે સૌથી વ્યસ્ત મહિનો હોય છે. વેપારીઓ કહે છે કે ફ્લાઇટ્સ સ્થગિત કરવાથી પ્રવાસીઓનું આગમન અટકશે અને સ્થાનિક વ્યવસાયોને ભારે નુકસાન થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jammu and Kashmir Srinagar Airport Kashmirs tourism industry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ