બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 11:41 PM, 19 July 2026
1/6
વિજયની 'જન નાયક' ફિલ્મે રિલીઝ પહેલાં જ શરૂ થયેલી એડવાન્સ બુકિંગ માટે જબરદસ્ત ક્રેઝનો સંકેત આપી દીધો છે. તમિલનાડુમાં હજુ સંપૂર્ણ બુકિંગ શરૂ પણ થઈ નથી તોપણ ફિલ્મે પહેલા દિવસ માટે શાનદાર ટિકિટ વેચાણ કરી લીધું છે. ઓનલાઈન લીક અને રિલીઝમાં મોડા થવા જેવી અડચણો છતાં પણ ફેન્સનો ઉત્સાહ ઘટ્યો નથી. જેમાં શરુઆતના ટ્રેન્ડ્સ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે વિજયની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર મોટી ઓપનિંગ લેવાની તૈયારીમાં છે.
2/6
આ ફિલ્મની એડવાન્સ બુકિંગ હાલમાં માત્ર અમુક રાજ્યોમાં જ શરૂ થઈ છે. તેમ છતાં પહેલા 24 કલાકમાં 26 હજારથી વધુ ટિકિટ વેચાઈ ચૂકી છે. આ શરુઆતના બુકિંગથી ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર આશરે 1.54 કરોડ રૂપિયાનું ગ્રોસ અને લગભગ 1.31 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. સીમિત શો હોવા છતાં આ શરૂઆતને ખૂબ જ મજબૂત ગણવામાં આવી રહી છે.
3/6
4/6
અત્યાર સુધીની એડવાન્સ બુકિંગમાં કર્ણાટક સૌથી આગળ છે. અહીંથી સૌથી વધુ ટિકિટ વેચાઈ છે અને અનેક શોમાં શાનદાર ઓક્યુપેન્સી જોવા મળી છે. આ સિવાય કેરળમાં પણ ફિલ્મને સારી શરૂઆતી રિસ્પોન્સ મળ્યો છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે તમિલનાડુ ઓપન થયા બાદ અસલી બોક્સ ઓફિસ તુંફાન જોવા મળી શકે છે.
5/6
6/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
6 ફોટોઝ
જ્યોતિષ શાસ્ત્ર / કુંડળીમાં શુભ ગ્રહોને પણ ખરાબ કરી શકે છે તમારી આ 5 આદતો
ટોપ સ્ટોરીઝ