બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / PM કિસાનનો આગામી હપ્તો સૌથી પહેલાં કોના ખાતામાં આવશે? યાદીમાં તમારું નામ છે કે નહીં જુઓ

photo-story

4 ફોટો ગેલેરી

તમારા કામનું / PM કિસાનનો આગામી હપ્તો સૌથી પહેલાં કોના ખાતામાં આવશે? યાદીમાં તમારું નામ છે કે નહીં જુઓ

Last Updated: 10:39 AM, 20 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 24માં હપ્તા માટે e-KYC, લેન્ડ સીડિંગ અને બેંક ડિટેઈલ્સ અપડેટ કરાવી લો, નહીંતર હપ્તો અટકી જશે. જેમાં તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી લિસ્ટ ચેક કરીને જુઓ કે તમારું નામ લિસ્ટમાં છે કે નહીં.

1/4

photoStories-logo

1. પીએમ કિસાન સન્માન નિધિ યોજના

દેશની અડધીથી વધુ વસ્તી આજે પણ ખેતી-કિસાની પર જ પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ઘણા ખેડૂતો ખેતીમાંથી સારા પૈસા કમાઈ શકતા નથી. આવા ખેડૂતોના સપોર્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો અનેક યોજનાઓ ચલાવે છે. તેમાં સૌથી મોટી પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે. જેમાં વર્ષે 6000 રૂપિયા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 24મો હપ્તો

આ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં અત્યાર સુધીમાં 23 હપ્તા આપવામાં આવ્યા છે અને હવે ખેડૂતો 24માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં જ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારીમાં છે. પણ આ વખતે સરકારે નિયમો થોડા કડક કરી દીધા છે. જેમાં સૌથી પહેલા પૈસા માત્ર એ જ ખેડૂતોને મળશે જેઓએ સરકારની તમામ ગાઈડલાઈન્સ સમયસર પૂરી કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. કોને પહેલા મળશે 24મો હપ્તો?

આ યોજનાની પહેલી અને સૌથી મહત્વની શરત e-KYC પૂરૂ કરેલું હોવું જોઈએ. બીજી શરત લેન્ડ સીડિંગ (ભૂમિ સત્યાપન) પૂરૂ કરેલું હોવું જોઈએ.ત્રીજી શરત નામ, આધાર નંબર અને IFSC કોડ સહિત બેંક ડિટેઈલ્સ એકદમ સાચી હોવી જોઈએ.જો આ ત્રણેય કામ પૂરા હશે તો તમારા ખાતામાં હપ્તો સૌથી પહેલા આવી જશે. એક પણ કામ અટકેલું હશે તો હપ્તો પણ અટકી જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. ઘરે બેઠા લિસ્ટમાં નામ ચેક કરો

તમારું નામ પૈસા મેળવનારના લીસ્ટ છે કે નહીં તે ચેક કરવા સી પહેલા પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ પછી Beneficiary List પર ક્લિક કરો. અહીંયા તમારું રાજ્ય, જિલ્લો, બ્લોક અને ગામ પસંદ કરો અને Get Report પર ક્લિક કરો. જો તમારું નામ લિસ્ટમાં આવે અને તમારી પ્રોફાઈલમાં e-KYC, લેન્ડ સીડિંગ અને આધાર-બેંક લિંકિંગની સ્ટેટસ Yes હોય તો સમજી જાઓ કે આ વખતે તમારા ખાતામાં પૈસા સૌથી પહેલા આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

PM Kisan e-KYC installment
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ