જો તમે બ્રેક લઈને 2 થી 3 દિવસની ટૂંકી રજાઓનું પ્લાનિંગ કરી રહ્યા હોવ, તો દરિયાકિનારા, પહાડો, ઐતિહાસિક કિલ્લાઓ અને સુંદર સરોવરો ધરાવતા દેશના 9 શ્રેષ્ઠ સ્થળોની મુલાકાત લઈ શકો છો.
Railway Travel: ટ્રેનોમાં દારૂ સાથે મુસાફરી કરવા અંગે લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે. સીલબંધ બોટલ રાખવાના નિયમો, પકડાય તો શું કાર્યવાહી કરી શકાય છે અને દિલ્હી મેટ્રોમાં દારૂ લઈ જવાના નિયમો રેલ્વે કરતા કેમ અલગ છે તે વિશે જાણો.
5 Best Beach Destinations in September:જો તમે સપ્ટેમ્બર મહિના દરમિયાન સમુદ્ર, રેતી અને સુંદર નજારાઓની વચ્ચે આરામદાયક દિવસો વિતાવવા માંગતા હોય, તો તમે તમારી મુસાફરીની યાદીમાં આ પાંચ આંતરરાષ્ટ્રીય બીચ ડેસ્ટિનેશન્સનો સમાવેશ કરી શકો છો.
Indian Railway : લાંબા અંતરની ટ્રેનોમાં સામાન્ય રીતે ફક્ત બે જ જનરલ કોચ હોય છે. મુસાફરોની સંખ્યા વધારાને કારણે આ ડબ્બામાં ઘણીવાર ખીચોખીચ ભીડ હોય છે. આ સમસ્યાને ઉકેલવા માટે ભારતીય રેલવે હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ અને સ્લીપર કોચની સંખ્યા વધારવાની યોજના બનાવી રહી છે.