બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / કૈલાશ માનસરોવર યાત્રાનો પ્લાનિંગ કરવો છે? તો નોટ કરી લો તારીખથી લઇને જરૂરી નિયમો
Last Updated: 05:49 PM, 11 May 2026
હિન્દુ ધર્મમાં કૈલાશ માનસરોવર યાત્રાને પવિત્ર માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, કૈલાશ પર્વત ભગવાન શિવનું નિવાસસ્થાન છે, જ્યારે માનસરોવર તળાવને આધ્યાત્મિક શાંતિ અને મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો આ કઠિન છતાં શ્રદ્ધાથી ભરેલી યાત્રા કરવાનું સ્વપ્ન જુએ છે. વર્ષ 2026 માટે કૈલાશ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
વિદેશ મંત્રાલયે ઓનલાઈન રજિસ્ટ્રેશન ઉપલબ્ધ કરાવી છે. આનાથી શ્રદ્ધાળુઓ કૈલાશ માનસરોવર યાત્રા માટે તેમના ઘરના આરામથી સરળતાથી અરજી કરી શકશે. આ વર્ષે યાત્રા જૂન અને ઓગસ્ટ 2026 ની વચ્ચે યોજાશે, અને અરજીઓ માટેની અંતિમ તારીખ 19 મે નક્કી કરવામાં આવી છે.

ADVERTISEMENT
કૈલાશ માનસરોવર યાત્રા માટે કયા રૂટ નક્કી કરવામાં આવ્યા છે?
ADVERTISEMENT
કૈલાશ માનસરોવર યાત્રા માટે પાત્રતા માપદંડ અને જરુરી શરતો શું છે?
ADVERTISEMENT

કૈલાશ માનસરોવર યાત્રા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભારતની એક અનોખી ટ્રેન, જે એક જ સમયે એકસાથે રોકાય છે 3 સ્ટેશનો પર
ADVERTISEMENT
અરજી પ્રક્રિયા દરમિયાન કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.