બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Feedbackના નામે ખાલી થઇ રહ્યાં છે તમારા બેંક એકાઉન્ટ, નવો મોબાઈલ ખરીદનારા ચેતી જજો!
Last Updated: 04:02 PM, 18 July 2026
આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન છે. બાળકો હોય કે મોટી ઉંમરના લોકો, લગભગ દરેક જણ મોબાઇલનો ઉપયોગ કરે છે. બજારમાં વિવિધ પ્રકારના મોબાઈલ ફોન ઉપલબ્ધ છે. આ દરમિયાન, નવી ટેક્નોલોજીથી સજ્જ મોબાઈલ ફોન વારંવાર બજારમાં આવતા રહે છે, જેના કારણે લોકો તેમના જૂના ફોન છોડીને નવા સ્માર્ટફોન ખરીદવા પ્રેરાય છે. જોકે, શું તમે જાણો છો કે આ નવા ફોન પર મળતી 'કેશબેક ઑફર્સ'ની આડમાં તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો? આવો જાણીએ કે આ કૌભાંડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે...
ADVERTISEMENT
શું છે કેશબેક સ્કેમ?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ WhatsApp-iPhone યુઝર્સની બલ્લે-બલ્લે! હવેથી કૉલ દરમ્યાન એક ટેપમાં બદલી શકશો Mic Mode
ADVERTISEMENT
કેવી રીતે આ કેશબેક સ્કેમથી બચવું ?
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.