બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આજથી 24 જુલાઈ સુધી આ રૂટ પરથી પસાર થનારી ટ્રેનો રદ, જોઇ લેજો લિસ્ટ
Last Updated: 11:56 AM, 18 July 2026
શું તમને પણ એવું લાગે છે કે એકવાર ટ્રેનની કન્ફર્મ ટિકિટ મળી જાય, પછી માત્ર મુસાફરીના દિવસે સ્ટેશન પર પહોંચીને આરામથી મુસાફરી થાય છે? જો એમ હોય, તો આવી વિચારસરણી તમને ભારે પડી શકે છે, કારણ કે રેલવે ઘણીવાર જરૂરી કામકાજને લીધે ટ્રેન સંચાલનમાં ફેરફાર કરતી હોય છે.જો તમે આગામી દિવસોમાં ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોય, તો કૃપા કરીને નોંધ લો કે સેન્ટ્રલ રેલવેના કરજત-લોનાવાલા ઘાટ સેક્શનમાં લેન્ડસ્લાઇડના કારણે હાલમાં ટ્રેક સમારકામની કામગીરી ચાલી રહી છે. પરિણામે, રેલવેએ કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. આજથી એટલે કે 18 જુલાઈથી 24 જુલાઈ સુધી ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે.
ADVERTISEMENT
કઇ કઇ ટ્રેનો રેલ્વેએ કરી કેન્સલ?
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેશની સૌથી મોટી પરીક્ષા એજન્સીમાં નોકરીનો મોકો, સેલરી 2,00,000 સુધી
સફર પહેલા કરો આ કામ
ADVERTISEMENT
રેલવેએ મુસાફરોને સલાહ આપી છે કે સ્ટેશન પર પહોંચ્યા પછી કોઈ અગવડતા ન પડે તે માટે તેઓ સ્ટેશન માટે નીકળતા પહેલા ટ્રેનની તાજેતરની સ્થિતિ તપાસી લે. આ માટે તમે રેલવેના હેલ્પલાઇન નંબરનો પણ ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.