બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 09:51 AM, 18 July 2026
1/6
આકાંક્ષા પુરી પોતાના અભિનયની સાથે સાથે ફેશન અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતી અભિનેત્રી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં બાલી, ઇન્ડોનેશિયાથી શેર કરેલી તેમની લેટેસ્ટ તસવીરોએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. લવંડર કલરની બિકિનીમાં આકાંક્ષાનો બોલ્ડ અને ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો. તસવીરો સામે આવતાં જ ચાહકોએ કોમેન્ટ્સનો વરસાદ શરૂ કરી દીધો છે.
2/6
3/6
4/6
5/6
આકાંક્ષાએ પોતાની તસવીરોમાં ટોન્ડ ફિગર પણ ફ્લોન્ટ કરી છે. અભિનેત્રી પોતાની ફિટનેસને લઈને ખૂબ જ ગંભીર રહે છે અને નિયમિત વર્કઆઉટ કરે છે. તેમની ફિટનેસ અને ગ્લેમરસ સ્ટાઇલની ચાહકો પ્રશંસા કરી રહ્યા છે.આકાંક્ષાની તસવીરો પર ચાહકોએ અનેક કોમેન્ટ્સ કરી છે. કેટલાક યુઝર્સે તેમને "સ્ટનિંગ" અને "ગોર્જિયસ" ગણાવ્યા છે, જ્યારે ઘણા ચાહકોએ હાર્ટ અને ફાયર ઇમોજી સાથે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ