બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:30 PM, 16 July 2026
1/6
ગુરુવારે ડિક્સન ટેકનોલોજીઝના શેરોમાં આગ લાગી ગઈ! 16 જુલાઈએ સવારે જ આ શેર 900 રૂપિયાથી વધુ ઉછળીને 14,606 રૂપિયા પ્રતિ શેર સુધી પહોંચી ગયો. એક જ દિવસમાં આવી મોટી તેજી જોવા મળી છે. શરૂઆતમાં તો ધમાકો હતો પણ પછી પ્રોફિટ બુકિંગના કારણે થોડો ઘટાડો આવ્યો છે. અને છેવટે શેર 6.17% કે 843 રૂપિયાની વધારી સાથે 14,493 રૂપિયા પર બંધ થયો હતો .આ તેજી પાછળનું મુખ્ય કારણ વિદેશી બ્રોકરેજ ફર્મ HSBCનો રિપોર્ટ છે.
2/6
HSBCએ ડિક્સન ટેકના શેરને ખરીદવાની સલાહ આપી છે. સાથે જ તેનો ટાર્ગેટ પ્રાઈસ પણ વધારીને 16,000 રૂપિયા કરી દીધો છે. જેમાં HSBCનું કહેવું છે કે સરકારે 15 જુલાઈએ મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ માટે જે નવી ઈન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી છે, તેનો મોટો ફાયદો ડિક્સનને મળવાનો છે.
3/6
4/6
5/6
ડિક્સન ટેકને કવર કરતા 33 વિશ્લેષકોમાંથી 24 પાસે ખરીદી (Buy)ની ભલામણ છે. 3 પાસે હોલ્ડની ભલામણ છે. 6 પાસે વેચાણની ભલામણ છે. વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વેરીએ પણ ડિક્સન ટેકના શેર પર ખરીદીની ભલામણ આપી છે અને તેનો ટાર્ગેટ ભાવ 15,000 થી વધારીને 16,000 રૂપિયા કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ