બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 18 જુલાઈ સુધી કાળસર્પ યોગનો પ્રભાવ, આ 4 રાશિના જાતકોએ ખાસ રહેવું સાવધાન

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 18 જુલાઈ સુધી કાળસર્પ યોગનો પ્રભાવ, આ 4 રાશિના જાતકોએ ખાસ રહેવું સાવધાન

Last Updated: 05:04 PM, 16 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

18 જુલાઈ 2026 સિંહ સહીત અમુક રાશીઓ માટે સમય કઠીન પરીક્ષાનો દૌર સાબિત થશે. કેમ કે આ દરમિયાન કાલસર્પ યોગનું નિર્માણ થયું છે. જે તમારી પરેશાનીઓ વધારશે.

1/6

photoStories-logo

1. કાલસર્પ યોગ

જ્યારે રાહુ-કેતુ વચ્ચે આવી જાય છે, ત્યારે કાલસર્પ યોગનું નિર્માણ થાય છે. આ યોગ જીવનમાં અનેક પ્રકારની અડચણો, ઉતાર-ચઢાવ અને અણધારી મુશ્કેલીઓ લાવી શકે છે. જ્યોતિષીય ગણના અનુસાર 18 જુલાઈ 2026 સુધી આ યોગની અસર રહેશે. 19 જુલાઈએ જેવો ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરશે અને તરત જ આ યોગનો અંત આવી જશે. પણ આ દરમિયાન અમુક રાશિઓને ખાસ સાવધાની રાખવી પડશે, કારણ કે આ સમય તેમના માટે પરીક્ષાનો હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. સિંહ

તમારા માટે આ સમય થોડો ટફ રહેવાનો છે. આર્થિક બાબતોમાં અસ્થિરતા આવી શકે છે અને કાર્યક્ષેત્રમાં અવરોધો ઊભા થઈ શકે છે. કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા બે વાર વિચારજો. પરિવારિક અને વૈવાહિક જીવનમાં તણાવ વધી શકે છે. નાની-નાની વાતો પર ઝઘડો થઈ શકે છે. વાણી પર કાબૂ રાખવું કેમ કે તમારી એક વાક્ય કોઈને દુઃખ પહોંચાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન

તમારે આ સમયમાં એક્સ્ટ્રા કેર લેવું પડશે. તમારી વાતચીતમાં કઠોરતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં તિરાડ પડી શકે છે. કોઈ નજીકના વ્યક્તિ તરફથી દગાનો ભય પણ છે. વર્ક પ્લેસ પર પડકારો આવશે અને તમારા ધીરજની કસોટી થશે. હરેક કામમાં સતર્કતા અને સમજદારી વાપરવી નહીંતર મોટું નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ક

તમારા માટે 18 જુલાઈ સુધીનો સમય થોડો તણાવપૂર્ણ રહી શકે છે. કામનો બોજ વધી શકે છે અને વ્યક્તિગત જીવનમાં પણ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. કોઈ કરીબી સાથે મનમુટાવ થઈ શકે છે. આર્થિક બાબતોમાં સાવધાની રાખજો. સ્વાસ્થ્યની અવગણના ન કરશો, વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેવી અને જલદીમાં કોઈ મોટો નિર્ણય ન લો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. કુંભ

કુંભ રાશિવાળાઓ માટે આ સમય મમિશ્ર પણ ચેલેન્જિંગ રહી શકે છે. ઑફિસમાં પરેશાનીઓ આવી શકે છે અને સાથીદાર કે કલીગ સાથે મતભેદ થવાની સંભાવના છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો તમને નુકસાન પહોંચાડી શકે છે. તમારી નિર્ણય શક્તિ થોડી કમજોર પડી શકે છે આથી કોઈ મહત્વના કામમાં ઉતાવળ ન કરશો. કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરશો અને સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખજો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Kaalsarpa Yoga Rahu and Ketu Aquarius
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ