બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 01:48 PM, 18 July 2026
1/8
દ્રિક પંચાંગ અનુસાર, દેવ ગુરુ બૃહસ્પતિ ગ્રહ 19 જુલાઈ, 2026 ના રોજ એક મહત્વપૂર્ણ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસે, ગુરુ તેમના વર્તમાન નક્ષત્રના આગામી 'પદ' ચરણમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુના નક્ષત્ર-ચરણમાં થતા આ ફેરફારને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જે અનેક રાશિઓનું ભાગ્ય ચમકાવવાની ક્ષમતા ધરાવે છે.
2/8
જ્યોતિષમાં કુલ 27 નક્ષત્ર હોય છે, દરેક નક્ષત્રને ચાર સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે, જેને 'પદ' અથવા 'ચરણ' કહેવામાં આવે છે. જ્યારે કોઈ મુખ્ય ગ્રહ એક પદમાંથી બીજા પદમાં સંક્રમણ કરે છે, ત્યારે તેની ઊર્જા અને ફળ આપવાની ક્ષમતામાં નોંધપાત્ર પરિવર્તન આવે છે. જોકે, આ સંક્રમણની અસર દરેક વ્યક્તિની જન્મકુંડળી મુજબ અલગ-અલગ હોય છે, તે અમુક લોકો માટે સુવર્ણ તકો લઈને આવી શકે છે, તો વળી અન્ય લોકોને સાવચેતી રાખવાનો બોધપાઠ પણ આપી શકે છે. ગુરુ ગ્રહનું આ નક્ષત્ર પરિવર્તન પાંચ ભાગ્યશાળી રાશિઓ માટે સુવર્ણ કાળ લઈને આવી રહ્યું છે. આવો જાણીએ કે તે કઈ રાશિઓ છે.
3/8
4/8
5/8
6/8
7/8
8/8
દેવગુરુ આ નક્ષત્ર પરિવર્તનને કારણે અમુક રાશિના જાતકો માટે પડકારજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. કર્ક, કન્યા, તુલા અને મકર રાશિના લોકોએ આ સમયગાળા દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. બિનજરૂરી ખર્ચ પર કડક નિયંત્રણ રાખવું જરુરી છે. નહીં તો આર્થિક સ્થિરતા જોખમાઈ શકે છે. શેરબજાર કે કોઈ મોટા પ્રોજેક્ટમાં નોંધપાત્ર રોકાણ કરતા પહેલા અનુભવી નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો. નોકરી હોય કે વ્યવસાય, સહકર્મીઓ કે ભાગીદારો સાથેના વ્યવહારમાં સંયમ જાળવો અને વિવાદોથી દૂર રહો. (DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ