બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:03 PM, 18 July 2026
1/5
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની ODI ટીમમાંથી સતત ગેરહાજરી અંગે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. જેમાં પૂર્વ ભારતીય બેટ્સમેન આકાશ ચોપરાએ ચીફ સિલેક્ટર અજિત અગરકર અને ટીમ મેનેજમેન્ટ પાસેથી સિરાજના રોલ પર સ્પષ્ટતા માંગી છે. તેમનું માનવું છે કે સિરાજ જેવા અનુભવી બોલરને કોઈ ચોક્કસ કારણ વગર ODI ટીમમાંથી બાકાત રાખવું એ સમજણ બહાર છે.
2/5
આકાશ ચોપરાએ તેમની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે સિરાજને શરૂઆતમાં જૂના બોલ સાથે પ્રભાવી ન હોવાને કારણે ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેની અવગણના કરવામાં આવી રહી છે, તેની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટતા નથી. ચોપરાના મતે સિરાજ હંમેશા ફિટ છે અને ટીમ માટે પોતાનું 100% આપવા તૈયાર છે.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ