તમે તમારી કાર સર્વિસ માટે આપો છો, તો તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો તમને મોટું નુકસાન થઈ શકે છે. ઘણા લોકો સમયસર કાર સર્વિસ કરાવતા નથી જેના કારણે પરફોર્મન્સ અને માઈલેજ પર વિપરીત અસર થવા લાગે છે.
How QR Code Work: QR કોડ એટલે કે Quick Response Code એક પ્રકારનો બારકોડ હોય છે જેને તમે ઘણી જગ્યાઓ પર જોયો હશે. પેમેન્ટથી લઈને કોઈ ફોર્મને એક્સેસ કરવા માટે તેનો યુઝ કરવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ કામ કેવી રીતે કરે છે.