આપણે દર ચોમાસે એવા સમાચાર સાંભળીએ છીએ કે, કોઈ જગ્યાએ વાદળ ફાટવાથી ભારે તબાહી મચી હોય. પણ તમે જાણો છો કે, વાદળ ફાટવાની ઘટના કેમ બને છે તેની પાછળનું સાયન્સ શું હોય છે?
આપણને ખબર હોય છે કે, જાદુગર હાથ ચાલાકીથી જાદુ બતાવતો હોય છે. તેમ છતા આપણે કોઈ જાદુ જોઈએ ત્યારે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવો જ જાદુનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી શોર્ટ વીડિયોનો ક્રેઝ વધ્યો છે. લોકોને સ્ટંટ, જુગાડ, લડાઈનો કે ફની વીડિયો પસંદ આવતા હોય છે. જેથી સોશિયલ મીડીયા પર આવું કન્ટેન્ટ તરત જ વાયરલ થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.