ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / Viral / અજબ ગજબ / જાદુનો આ વાયરલ વીડિયો ઉડાવી દેશે હોશ, જોવાવાળાને નથી થઇ રહ્લો પોતાની આંખો પર ભરોષો

ગજબ / જાદુનો આ વાયરલ વીડિયો ઉડાવી દેશે હોશ, જોવાવાળાને નથી થઇ રહ્લો પોતાની આંખો પર ભરોષો

Last Updated: 05:16 PM, 15 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણને ખબર હોય છે કે, જાદુગર હાથ ચાલાકીથી જાદુ બતાવતો હોય છે. તેમ છતા આપણે કોઈ જાદુ જોઈએ ત્યારે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આવો જ જાદુનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

જાદુ એક એવી વસ્તુ છે જેને જોઈને દરેક વ્યક્તિ તેને આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમાં જાદુગર કોઈ જાદુ નહીં પણ હાથની ચાલાકી કરી રહ્યો હોય છે તે જાણ્યા બાદ પણ લોકો વિચારતા હોય છે હજુ તેને આ કેવી રીતે કર્યું. હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક જાદુઈ વીડિયો જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક ફેમસ ફ્રેન્ચ જાદુગર ઝેવિયર મોર્ટિમર એક જાદુ બતાવી રહ્યો છે. જેમાં તે બે મહિલાઓની સામે દોરા વડે અદ્ભુત કરતબો કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાદુગર મોર્ટિમર પહેલા તેના મોંમાં કાળો દોરો નાખે છે અને બાદમાં તેને ગાળવાનો  પ્રયાસ કરે છે. આ દરમિયાન બંને મહિલાઓ આગળ શું થશે તે જોવા માટે ઉત્સુકતાથી જાદુગર તરફ જોઈ રહી હોય છે.

Vtv App Promotion 1

ત્યાર બાદ જાદુગર રહસ્યમય રીતે તેની છાતીમાંથી તે જ દોરો બહાર કાઢતો જોવા મળે છે. આ સીન એટલું અવિશ્વસનીય હોય છે કે દર્શકોને પણ પોતાની આંખો પર વિશ્વાસ નથી થતો. અનેક નેટીઝન્સ આ વીડિયો વારંવાર જોઈને જાદુગરની યુક્તિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જાદુગરની કુશળતા એવી છે કે તેનું રહસ્ય અકબંધ રહે છે.

વધુ વાંચો : શૌખ મોંઘા ન પડે? પાળવા આ પ્રાણી ઘેર લાવ્યો, ભૂખ લાગતાં માલિકનો કરી ગયો કોળિયો, એલર્ટ રહેજો

આ જાદુ મોર્ટિમરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @xavier Mortimer પર શેર કર્યું છે. જેને અત્યાર સુધીમાં 17 હજારથી વધુ લોકોએ લાઇક કર્યું છે જ્યારે કોમેન્ટ સેક્શનમાં ખૂબ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું હતું કે, "તમે જાદુગર છો ભાઈ". બીજા યુઝરે લખ્યું કે, "નંબર વન". તો અન્ય એક યુઝરે લખ્યું કે, મને હજુ પણ વિશ્વાસ નથી આવી રહ્યો ભાઈ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Magic Viral Video Magician
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ