ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અજબ ગજબ / ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો વાયરલ ટ્રેન્ડ Ghibli Artનો સાચો ઉચ્ચાર

photo-story

7 ફોટો ગેલેરી

World / ગિબલી, ઘિબલી કે જિબલી? જાણો વાયરલ ટ્રેન્ડ Ghibli Artનો સાચો ઉચ્ચાર

Last Updated: 09:11 PM, 2 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Ghibli આર્ટ વિશ્વ ભરમાં ફેમસ થઈ રહી છે. આ શબ્દ જાપાનથી આવ્યો હોવાથી તેના સાચા ઉચ્ચારણને લઇ કન્ફ્યૂઝન પેદા થયું છે.

1/7

photoStories-logo

1. Ghibli Art

OpenAIનું Ghibli Art અત્યારે ખૂબ ચર્ચામાં છે. અનેક લોકો તેમના Ghibli ફોટો શેર કરી રહ્યા છે. જેમાં સેલિબ્રિટી પણ સામેલ છે. ત્યારે આ ફિચર્સનો સાચો ઉચ્ચારણ કયો છે તે સવાલ પણ લોકોને થઈ રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ઉચ્ચારણ

અનેક લોકોમાં Ghibliના સાચા ઉચ્ચારણને અસમંજસ પેદા થઈ છે. આજે અમે તમને તેના સાચો ઉચ્ચારણ જણાવીશું. વાસ્તવમાં સ્ટુડિયો Ghibli એક જાપાની વર્ડ છે. તેનો ઉચ્ચારણ જિબલી થાય છે. જાપાનમાં ઘણીવાર G માટે જ બોલાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. કન્ફ્યૂઝન

તેના ઉચ્ચારણને લઇ વિવાદ એટલા માટે પેદા થયો કારણ કે, પશ્ચિમના દેશોમાં Ghibli માટે ગિબલી કે ઘિબલી બોલાય છે. તેના કારણે કન્ફ્યૂઝન પેદા થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ગિબલી

જો તમે મૂળ નામ બોલવા માંગતા હોવ તો જિબલી બોલી શકો છો. પણ વેસ્ટર્નમાં તેને ગિબલી બોલવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. ઘિબલી

પરંતુ તેને ઘિબલી પણ બોલવામાં આવે છે. ભારતમાં મોટાભાગના લોકો ઘિબલી જ બોલવાનું પસંદ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. Chat GPT 4o ઈમેજ મેકર ટૂલ

ઉલ્લેખનીય છે કે, Open AI દ્વારા Chat GPT 4o ઈમેજ મેકર ટૂલ લોન્ચ કર્યું હતું. જેમાં Ghibli Art ફીચર મળતું હતું. Ghibliમાં ફોટો પેઇન્ટિંગ જેવી સોફ્ટ ટોન, ડિટેલિંગ અને મેજિકલ થીમ યુઝ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. જાપાનમાં શરૂઆત

Ghibli સ્ટાઈલ ફોટોની શરુઆત સૌ પહેલા જાપાનની એક ફેમસ એનિમેશન કંપનીએ કરી હતી. આ કંપનીને હયાઓ મિયાઝાકી બનાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ghibli Art Photo Tool Open AI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ