ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી, વાચકોના ઘરે બાપ્પાના વધામણાની તસવીરો જુઓ

photo-story

15 ફોટો ગેલેરી

Ganeshotsav / ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી, વાચકોના ઘરે બાપ્પાના વધામણાની તસવીરો જુઓ

Last Updated: 10:06 AM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાચક મિત્રોના ઘરે બિરાજેલા બાપ્પાની આ સુંદર તસવીરોમાં ભક્તિ સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ગણેશોત્સવની રંગત પણ જોવા મળે છે. આવો, તસવીરોમાં નિહાળીએ આપણા વાંચક મિત્રોના ઘરે બિરાજેલા ગણપતિ બાપ્પા...

1/15

photoStories-logo

1. વાચક મિત્રોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પા

અહીં વાચક મિત્રોના ઘરે બિરાજમાન ગણપતિ બાપ્પાની તસવીરો તમારા સમક્ષ લાવ્યા છીએ, ઘરે બેઠા VTV ફેમિલીના તમામ સભ્યોને ગણપતિ બાપ્પાના દર્શનનો અનેરો અવસર પ્રદાન થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/15

photoStories-logo

2. ગણપતિની સ્થાપના કરવામાં આવી

સુરતના અડાજણના પાલ વિસ્તારમાં રહેતા કૃણાલ દેસાઈ દ્વારા તેમના ઘરે વિધ્નહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/15

photoStories-logo

3. ગણપતિ બાપ્પા મોરિયા!

મુંબઈ સહિત ગુજરાતમાં પણ ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના નારણપુરામાં આવેલ ચાંદની એપાર્ટમેન્ટમાં રહેતા રહેતા અનુરાગ માથુરને ત્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. આજુબાજુના રહીશોએ દર્શનનો લાભ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/15

photoStories-logo

4. દિયાંશ હોમ્સ

શિવમ એપાર્ટમેન્ટ, અખબારનગર, અમદાવાદ ખાતે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/15

photoStories-logo

5. તિરુપતિ થીમમાં ગણપતિ

આ વર્ષે પટેલ પરિવાર તમને એક અનોખા દિવ્ય મિલનના સાક્ષી બનવા માટે આવકારે છે—બાલાજી અને ગણેશજીનું એકસાથે આગમન, જે સંપૂર્ણપણે કાર્ડબોર્ડમાંથી તૈયાર કરાયેલી ૧૦૦% પર્યાવરણ-અનુકૂળ 'તિરુપતિ થીમ'માં બિરાજમાન છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/15

photoStories-logo

6. કો-ફ્રેન્ડલી બાપ્પાની સ્થાપના

અંકલેશ્વરના હાંસોટમાં શક્તિનગરમાં રહેતા પંચોલી બ્રધર્સ દ્વારા ઇકો-ફ્રેન્ડલી બાપ્પાની સ્થાપના કરી ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/15

photoStories-logo

7. ગણેશોત્સવની ભવ્ય ઉજવણીનો શુભ પ્રારંભ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે રહેતા તક્ષ શાહને ત્યાં શ્રી ગણપતિ દાદાની સ્થાપના કરી ગણેશોત્સવની ભવ્ય ઉજવણીનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો. વિઘ્નહર્તા, મંગલમૂર્તિ શ્રી ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લઈને આવે તેવી હાર્દિક પ્રાર્થના.

આ તસવીર શેર કરો

logo logo logo

8/15

photoStories-logo

8. ગણેશજીની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ વીર સાવરકર હાઈટ્સ ભાદર બિલ્ડિંગ ખાતે ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગણેશજીની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ભક્તિભાવ અને આનંદ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/15

photoStories-logo

9. એક દંતાય ગ્રુપ

એક દંતાય ગ્રુપ, સોલાપુર દ્વારા શ્રી ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.ગણેશજીની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

10/15

photoStories-logo

10. શ્રી ગણેશોત્સવની ભવ્ય ઉજવણી

ગોકુલનગર ખાતે મોઢેશ્વરી માતાના મંદિર સામે વિધ્રનહર્તા પાવન આગમન થયું હતું. સોસાયટીના લોકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/15

photoStories-logo

11. ગોલવાડના રાજા-પાટણ

સમગ્ર ગુજરાતમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ શહેરમાં આવેલ વીજળકૂવા વિસ્તારમાં પણ ગોલવાડના રાજા વિધ્રનહર્તા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

12/15

photoStories-logo

12. ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

અક્ષય અજમેરીના ઘરે અક્ષર ટેનામેન્ટ વડોદરા કપુરાઈ ખાતે ગણેશોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગણપતિ બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ છવાઈ ગયું.

આ તસવીર શેર કરો

logo logo logo

13/15

photoStories-logo

13. ગણેશજીની સ્થાપના કરવામાં આવી

ખુશી કેશરકર દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

14/15

photoStories-logo

14. ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

કોડીનાર ગીર સોમનાથ ખાતે ગણેશોત્સવની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. ગણપતિ બાપ્પાના આગમનથી સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને આનંદમય વાતાવરણ છવાઈ ગયું.

આ તસવીર શેર કરો

logo logo logo

15/15

photoStories-logo

15. ગણેશજીની સ્થાપના કરાઈ

બ્રિજેશ ચૌહાણના ઘરે વિધ્રનહર્તા પાવન આગમન થયું હતું. સોસાયટીના લોકોએ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Ganesh Chaturthi Ganesh Festival Ganeshotsav 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ