ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતના 110 તાલુકામાં વરસાદ, સૌથી વધુ 7 ઈંચ વરસાદ આ ઠેકાણે પડ્યો

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન / ગુજરાતના 110 તાલુકામાં વરસાદ, સૌથી વધુ 7 ઈંચ વરસાદ આ ઠેકાણે પડ્યો

Last Updated: 04:45 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 7 ઈંચ વરસાદ કચ્છના માંડવીમાં પડ્યો હતો.

1/5

photoStories-logo

1. 32 જિલ્લા ના 110 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લા ના 110 તાલુકાઓ માં વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. માંડવીમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ

કચ્છ જિલ્લા સિવાયના વિસ્તારોમાં વરસાદનું જોર ઘટ્યું હતું. માંડવીમાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કચ્છમાં કેવો રહ્યો વરસાદ

કચ્છના અબડાસા તાલુકા માં ૨.૧૩ ઈંચ વરસાદ પડ્યો હતો. મુંદ્રા તાલુકામાં ૧.૬૯ ઇંચ વરસાદ ખાબક્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રાજ્યમાં સિઝનનો ૮૪ ટકા વરસાદ

રાજ્યમાં સિઝનનો ૮૪ ટકા વરસાદ પડ્યો છે. કચ્છ ઝોનમાં સૌથી ઓછો ૫૬ ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં સિઝનનો ૬૩ ટકા વરસાદ થયો

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. સૌરાષ્ટ્રમાં સીઝનનો ૬૫ ટકા વરસાદ

પૂર્વ ગુજરાત માં ૮૫ ટકા વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં સિઝનનો ૧૧૨ ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો ૬૫ ટકા વરસાદ પડ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Gujarat Rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ