ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું અવસાન, અમદાવાદમાં અંતિમ સંસ્કાર, લાંબા સમયથી હતા બીમાર
Last Updated: 05:56 PM, 16 September 2026
ADVERTISEMENT
વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયૂષ દેસાઈનું અવસાન થયું છે. 16 સપ્ટેમ્બરે સાંજે 4 વાગ્યે તેમના મીઠાખળીના નિવાસસ્થાન 'પુનીત' બંગલોથી તેમની અંતિમયાત્રા નીકળી હતી અને અંતિમ સંસ્કાર વી. એસ. હોસ્પિટલ સ્મશાનગૃહ ખાતે કરાયા હતા. પિયૂષ દેસાઈના અવસાનને પગલે ગુજરાત સહિત દેશના વ્યાપાર-ઉદ્યોગ જગતમાં શોકની લાગણી પ્રસરી છે.
ADVERTISEMENT
પિયુષ દેસાઈ નવસારીના ધારાસભ્ય
ADVERTISEMENT
પિયુષ ડી. દેસાઈ નવસારી બેઠકના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે. તેઓ સુરતના જાણીતા એન્ડ્રોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટીસ નિષ્ણાત હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો