ન્યૂઝ અપડેટ્સ
6 ફોટો ગેલેરી
Last Updated: 06:47 PM, 16 September 2026
1/6
તહેવારની સીઝન શરૂ થવાની સાથે જ સોનાના ઘરેણાંને લઈને એક મહત્વનો ફેરફાર થયો છે. જેમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ સોનાના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કર્યો છે. અગાઉ પ્રતિ આર્ટિકલ 45 રૂપિયા હતો તે હવે 75 રૂપિયા કરવામાં આવ્યો છે. આ લગભગ 67 ટકાનો વધારો છે જે BIS હોલમાર્કિંગ સુધારા નિયમો 2026 હેઠળ 14 સપ્ટેમ્બરથી અમલમાં આવ્યો છે.
2/6
હોલમાર્કિંગ ફી સોનાના ઘરેણાં અને આર્ટીફેક્ટસ પર લાગુ પડે છે. જ્વેલર્સે હવે દરેક સોનાના આર્ટિકલ માટે 75 રૂપિયા ચૂકવવા પડશે આ સાથે કન્સાઈનમેન્ટ પર ઓછામાં ઓછા 200 રૂપિયાની ફી લાગુ રહેશે. ચાંદીના મામલે કોઈ ફેરફાર થયો નથી. ચાંદી માટે હજુ પણ 35 રૂપિયા પ્રતિ આર્ટિકલ અને કન્સાઈનમેન્ટ પર 150 રૂપિયાની મીનીમમ ફી જાળવી રાખવામાં આવી છે.
ADVERTISEMENT
3/6
આની ગ્રાહકો પર સીધો અસર નહીં થાય એવું સરકારી નોટિફિકેશનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ ચાર્જ જ્વેલર્સે હોલમાર્કિંગ સેન્ટર્સને આપવાનો છે અને સીધો કસ્ટમર પાસેથી વસૂલવો નહીં જોઈએ. જો કે જ્વેલર્સ આ વધારાના 30 રૂપિયાના ખર્ચને પોતે વહન કરી શકે છે કે તેને મેકિંગ ચાર્જ કે કુલ કિંમતમાં ઉમેરી શકે છે. આથી અંતિમ ભાવમાં થોડો ફરક પડી શકે છે.
4/6
ADVERTISEMENT
5/6
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ