ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : સાબરમતી રેલવે સ્ટેશને વેઈટિંગ રૂમનો ફિયાસ્કો, VTV NEWSના રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?
Last Updated: 07:52 PM, 16 September 2026
ADVERTISEMENT
અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને થ્રી ટાયર AC, 2 ટાયર એસી અને ફર્સ્ટ AC ક્લાસની ટિકિટ લેનારા મુસાફરો માટે ખાસ વેઇટિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો હોય છે, ત્યારે VTV NEWSએ મુસાફરોને વેઇટિંગ હોલની સુવિધા મળી છે કે, તે જાણવા માટે રિયાલિટી ચેક કર્યું હતું.
ADVERTISEMENT
VTV રિયાલિટી ચેકમાં સાબરમતી રેલવે સ્ટેશના વેઇટિંગ હૉલ બંધ હોવાનું સામે આવ્યું#SabarmatiRailwayStation #Ahmedabad #Railway #WaitingHall #VTVDigital pic.twitter.com/5y2eDfaKST
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 16, 2026
રિયાલિટી ચેકમાં શું સામે આવ્યું?
ADVERTISEMENT
રિયાલિટી ચેકમાં રેલવે સ્ટેશન પરના તમામ વેઇટિંગ હોલ બંધ હોવાનો ખુલાસો થયો છે. રેલવે સ્ટેશને 4 વેઇટિંગ રૂમ તો બનાવવામાં આવ્યા, પરંતુ ચારેય રુમ બંધ હોવાનો ખુલાસો થયો છે. આ અંગે VTV NEWSની ટીમે એક મહિલા કર્મચારીને પૂછતા તેમણે કહ્યું કે, અત્યારે તમામ રૂમના AC બંધ છે. એટલે આ રૂમ બંધ કરવામાં આવ્યા છે. જો તમારે બેસવું હોય તો જનરલ વેઇટિંગમાં બેસી શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.