ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / IRCTC Tatkal ટિકિટ બુકિંગમાં નહીં થાય મુશ્કેલી, સીટ કન્ફર્મ કરવા પહેલા આ 5 ટ્રિક્સ જાણી લો
7 ફોટો ગેલેરી
Last Updated: 06:07 PM, 16 September 2026
1/7
દિવાળી, હોળી કે અન્ય તહેવારો નજીક આવતાં જ રેલવેમાં કન્ફર્મ ટિકિટ મેળવવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળે છે. મોટાભાગની નિયમિત ટ્રેનોમાં બુકિંગ ખુલતાની સાથે જ વેટિંગ લિસ્ટ લાંબું થઈ જાય છે અથવા તો 'રિગ્રેટ' દર્શાવવા લાગે છે. આવી પરિસ્થિતિમાં મુસાફરો માટે 'તત્કાલ ટિકિટ' જ એકમાત્ર આશાનું કિરણ બને છે. જોકે, તત્કાલ બુકિંગ શરૂ થતાંની સાથે જ થોડીક જ મિનિટોમાં તમામ સીટો ભરાઈ જાય છે. બુકિંગ દરમિયાન થોડીક સેકન્ડોનો વિલંબ પણ તમને કન્ફર્મ સીટથી વંચિત રાખી શકે છે. અહીં કેટલીક એવી ખાસ અને સરળ ટ્રિક્સ દર્શાવવામાં આવી છે, જેનો ઉપયોગ કરીને તમે તત્કાલ બુકિંગમાં પોતાનો કિંમતી સમય બચાવી શકો છો અને કન્ફર્મ ટિકિટ મેળવી શકો છો:
2/7
તત્કાલ ટિકિટનું બુકિંગ એસી (AC) ક્લાસ માટે સવારે 10.00 વાગ્યે અને નોન-એસી (Non-AC) ક્લાસ માટે સવારે 11.11 વાગ્યે શરૂ થાય છે. બુકિંગ શરૂ થાય તે જ સમયે યુઝરનેમ અને પાસવર્ડ નાખવા બેસશો તો સમય બગડશે. તેથી બુકિંગ સમયના 2 થી 3 મિનિટ પહેલાં જ તમારા IRCTC એકાઉન્ટમાં લોગિન કરીને તૈયાર રહો.
ADVERTISEMENT
3/7
ટિકિટ બુક કરતી વખતે મુસાફરનું નામ, ઉંમર અને જેન્ડર જેવી વિગતો ટાઈપ કરવામાં ઘણો સમય જાય છે. આ માટે IRCTC પ્રોફાઈલમાં આપેલા 'Master List' ફીચરનો ઉપયોગ કરીને અગાઉથી જ મુસાફરોની વિગતો સેવ કરી રાખો. બુકિંગ વખતે માત્ર એક ક્લિકથી જ મુસાફરની વિગતો સિલેક્ટ થઈ જશે અને સેકન્ડોનો બચાવ થશે.
4/7
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Shukra Ast 2026 / 23 સપ્ટેમ્બરે શુક્ર થશે અસ્ત, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
ટોપ સ્ટોરીઝ