ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / દિવાળી પર કાર લેવી છે? 10 લાખની અંદર આવે છે ધાંસૂ કાર, માઈલેજ આપશે 35 કિમી
7 ફોટો ગેલેરી
Last Updated: 07:06 PM, 17 September 2026
1/7
દિવાળી અને તહેવારોની સીઝન નજીક આવી રહી છે ત્યારે ઘણા લોકો નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે. બજેટ અને માઇલેજ બંને મહત્વના પરિબળો છે. સારી વાત એ છે કે આજકાલ 10 લાખથી ઓછી કિંમતમાં પણ સારી ફીચર્સ અને સારી માઇલેજ આપતી કારો મળી રહી છે. જરૂરી સુવિધાઓ સાથે સમાધાન કર્યા વગર તમે આવી કાર ઘરે લાવી શકો છો. ચાલો જોઈએ કઈ કારો આ બજેટમાં સૌથી સારો ઓપ્શન બની શકે છે.
2/7
કોમ્પેક્ટ હેચબેક સેગમેન્ટમાં સેલેરિયો એક મજબૂત વિકલ્પ છે. તેની એલએક્સઆઈ એમટી વેરિઅન્ટની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 4.69 લાખ રૂપિયા છે. કંપનીના જણાવ્યા અનુસાર પેટ્રોલ પર 26મી /લિટર અને સીએનજી પર 35.12 કિમી/કિલોગ્રામનું ARAI માઇલેજ મળે છે. અસલી ઉપયોગમાં પેટ્રોલ પર 22-24 અને સીએનજી પર 30-32 કિમી જેટલું માઇલેજ મળી શકે છે.
ADVERTISEMENT
3/7
શહેરી વિસ્તારોમાં વેગન આર ખૂબ જ ફેમસ છે અને મધ્યમ વર્ગના પરિવારોની પસંદગી બની રહી છે. તેની એલએક્સઆઈ એમટી વેરિઅન્ટ 4.98 લાખથી શરૂ થાય છે. કંપની 26.1 કિમી/લિટરનું એઆરએઆઈ માઇલેજ ક્લેમ કરે છે. મોટું કેબિન અને કોમ્પેક્ટ ડિઇન તેને શહેરી ડ્રાઇવિંગ માટે આદર્શ બનાવે છે.
4/7
પહેલી વાર કાર ખરીદનારાઓ અને ઓછા બજેટમાં સારું માઇલેજ ઇચ્છતા લોકો માટે આલ્ટો K10 યોગ્ય પસંદગી છે. તેની સ્ટાન્ડર્ડ (ઓ) વેરિઅન્ટની કિંમત માત્ર 3.69 લાખથી શરૂ થાય છે. કંપની 24.8 કિમી/લિટર સુધીનું માઇલેજ આપવાનો દાવો કરે છે. નાની સાઈઝ અને ઓછો જાળવણી ખર્ચ તેને આકર્ષક બનાવે છે.
ADVERTISEMENT
5/7
6/7
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
7 ફોટોઝ
Shukra Ast 2026 / 23 સપ્ટેમ્બરે શુક્ર થશે અસ્ત, આ 4 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન
ટોપ સ્ટોરીઝ