ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / ઓક્ટોબરમાં શુક્ર ગ્રહ થશે અસ્ત, આ રાશિના કરિયર-કારોબારમાં જોવા મળી શકે મોટો ફેરફાર

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / ઓક્ટોબરમાં શુક્ર ગ્રહ થશે અસ્ત, આ રાશિના કરિયર-કારોબારમાં જોવા મળી શકે મોટો ફેરફાર

Last Updated: 05:33 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

14થી 28 ઓક્ટોબર સુધી શુક્ર તુલા રાશિમાં અસ્ત રહેશે, જેનાથી મેષ, તુલા, મકર અને કુંભ રાશિના જાતકોના કરિયર તેમજ વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો અને નવા અવસરો મળી શકે છે. .

1/6

photoStories-logo

1. શુક્ર ગોચર

સુખ, ધન અને વૈભવના કારક ગ્રહ શુક્ર આવતા ઓક્ટોબર મહિનામાં તુલા રાશિમાં અસ્ત થવાના છે. વૈદિક જ્યોતિષ અનુસાર 14 ઓક્ટોબરે શુક્ર તુલા રાશિમાં અસ્ત થશે અને 28 ઓક્ટોબરે ફરીથી ઉદય થશે. આમ લગભગ 14 દિવસ સુધી શુક્ર અસ્ત અવસ્થામાં રહેશે. આ સમયગાળામાં નીચે જણાવેલ રાશિઓના જાતકોના કરિયર અને વ્યવસાયમાં સકારાત્મક અને મોટા પરિવર્તનો જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ

શુક્રનું તુલા રાશિમાં અસ્ત થવું મેષ રાશિના જાતકોના કામકાજ પર અસર કરશે. નોકરી કરતા લોકો નવી જવાબદારીઓ અને નવા પ્રોજેક્ટ્સ મળી શકે છે. નવા સંપર્કોનો ફાયદો થશે અને આર્થિક સ્થિતિ સુધરશે. ધનલાભના સારા અવસરો મળી શકે છે. કોઈ શુભ સમાચાર પણ સાંભળવા મળશે, જેનાથી લાંબા સમયની મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. તુલા

તુલા શુક્રની મૂળ ત્રિકોણ રાશિ છે તેથી અસ્ત થવું આ રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. કરિયર અને વ્યવસાયમાં નવી ઓળખ અને નવા પ્રકારના ડીલ્સના અવસરો મળી શકે છે. આર્થિક સ્થિતિ અગાઉ કરતાં વધુ સારી રહેશે. અચાનક મુસાફરીના પ્રસંગો પણ ઊભા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. મકર

આ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં નવા અવસરો મળી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ અને વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સના શુક્ર અસ્ત સમયે દેખાઈ શકે છે. આર્થિક સ્થિતિ સુધરશે અને લેવડ-દેવડના નિર્ણયો તમારા પક્ષમાં જઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કુંભ

આ રાશિના જાતકોના ભાગ્યમાં વધારો થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી સિદ્ધિઓ હાથ લાગી શકે છે. નોકરીમાં આગળ વધવાના અવસરો અને વ્યવસાયમાં વિસ્તરણની યોજનાઓ આગળ વધી શકે છે. નવા-નવા અવસરો એક સાથે દેખાઈ શકે છે અને મન ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ ખેંચાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Aries Venus Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ