ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અધિકારીઓએ કૌભાંડ કર્યાની શંકા પડતાં જ મેયરે 445 આવાસ રદ કરી નાખ્યાં, નાટક પૂરતો ડ્રો કરાયો
Last Updated: 04:19 PM, 17 September 2026
ADVERTISEMENT
સરકારી આવાસોમાં ગોટાળા અને કૌભાંડ અવારનવાર સામે આવતાં હોય છે. આવું વધુ એક કૌભાંડ સામે આવતાં મેયર તાબડતોબ એક્શન લીધું હતું. રાજકોટ મેયર નેહલ શુક્લે 3 સપ્ટેમ્બરને થયેલ 445 આવાસ યોજનાનો ડ્રો રદ કરી નાખ્યો છે. માત્ર નાટક પૂરતો ડ્રો લાગતા મેયર નેહલ શુક્લને શંકા પડી હતી.
ADVERTISEMENT
અધિકારીઓએ કૌભાંડ કર્યું
અધિકારીઓએ કૌભાંડ કર્યું હોવાની પણ તેમને આશંકા છે. નિયમ મુજબ ડ્રો ને બદલે સીધા જ લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી દેવામાં આવી હતી. મેયરે આવાસનો ડ્રો જ રદ કરી નખાતા ભાજપ કોર્પોરેટરોમાં ખળભળાટ મચ્યો હતો.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે જાણીતા આ કલાકારનું મોત, વાવ-થરાદમાં નડ્યો અકસ્માત
શા માટે સંપૂર્ણ ડ્રો જ રદ કરાયો?
ADVERTISEMENT
આવાસ યોજનાનો ડ્રો કેમ રદ કરાયો તેને લઈને તપાસ ધમધમાટ શરુ થયો છે. રાજકોટ મનપામાં આ મોટો વિવાદ સામે આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.