ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / કન્યા સંક્રાંતિ 2026: સૂર્ય કન્યા રાશિમાં કરશે પ્રવેશ, 2 કલાક 3 મિનિટના મહાપુણ્યકાળમાં કરો આ 4 ઉપાય
5 ફોટો ગેલેરી
Last Updated: 02:19 PM, 17 September 2026
1/5
2/5
સુર્ય ગોચર સમય સૂર્ય ગોચર સમય: સવારે 7:58 મહાપુણ્યકાલ: સવારે 7:58 થી 10:01 મહાપુણ્યકાલ સમયગાળો: 2 કલાક 3 મિનિટ પુણ્યકાલ: સવારે 7:58 થી 2:31 પુણ્યકાલ સમયગાળો: 6 કલાક 33 મિનિટ જે કોઈ કારણોસર મહાપુણ્યકાલ દરમિયાન સ્નાન કે દાન કરવામાં અસમર્થ હોય છે તેઓ પુણ્યકાલ દરમિયાન આ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકે છે.
ADVERTISEMENT
3/5
4/5
કન્યા સંક્રાંતિ પર સવારે સ્નાન કર્યા પછી સૂર્ય દેવને પાણી અર્પણ કરો. તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં લાલ ફૂલો, લાલ ચંદન અને થોડો ગોળ ઉમેરો. પછી સૂર્ય દેવને પાણી અર્પણ કરો. ધાર્મિક માન્યતા અનુસાર સૂર્યની પૂજા કરવાથી જીવનમાં આત્મવિશ્વાસ અને સકારાત્મકતા વધે છે.
ADVERTISEMENT
5/5
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ