ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે જાણીતા આ કલાકારનું મોત, વાવ-થરાદમાં નડ્યો અકસ્માત
Last Updated: 04:02 PM, 17 September 2026
ADVERTISEMENT
કોમેડી કિંગ તરીકે જાણીતા એવા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડને વાવ થરાદના ભાભરમાં અકસ્માત નડ્યો હતો જેમાં તેમનું મોત થયું હતું. ચંદન રાઠોડ બાઇકની બાઈકને ભાભર ગૌ શાળા પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માત અંગેની જાણ થતા લવ ગુરુના ચાહકો હોસ્પિટલ પહોંચ્યા હતા. ચંદન રાઠોડના ઈન્સ્ટાગ્રામ પર 1.8 મિલિયન ફોલોઅર્સ છે.
ADVERTISEMENT
અકસ્માત એટલો ગંભીર કે ઘટનાસ્થળે જ મોત
કાર અકસ્માત એટલો ગંભીર હતો કે ચંદન રાઠોડનું ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
ભારે શોકની લાગણી ફેલાઈ
ADVERTISEMENT
ચંદન રાઠોડના અચાનક અવસાનથી પરિવારજનો, ચાહકો અને સમગ્ર સોશિયલ મીડિયા જગતમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.