ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા, ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા, 14 વર્ષીય કિશોરનું મોત

ક્રાઈમ / સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા, ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હતા, 14 વર્ષીય કિશોરનું મોત

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 07:49 PM, 17 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના પાંડેસરામાં 8 બોગસ ડોક્ટરો ઝડપાયા છે. SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડીને તેમની ધરપકડ કરી હતી.

ADVERTISEMENT

સુરત શહેરના પાંડેસરામાં 8 બોગસ ડોક્ટરોની ધરપકડ કરાઈ છે. SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા હતા. બાતમીના આધારે ડમી પેશન્ટ મોકલી કૌભાંડની ખરાઈ કરી હતી. કોઈપણ ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હોવાનું સામે આવ્યું હતુ.કમ્પાઉન્ડર અને સહાયક તરીકેના અનુભવના આધારે સારવાર કરતા હતા.

નકલી ડોક્ટરની દવાથી સગીરનું મોત

SOGએ દવાઓ, ઈન્જેક્શન અને સિરપ સહિત રૂ.98,825નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ધરપકડ કરવામાં આવેલા ડોક્ટરોમાં એક 14 વર્ષીય સગીર પણ સામેલ થયે છે જેનું મોત થયું હતું.

વધુ વાંચો : રાજકોટની 12 વર્ષની સગીરાને દેહવ્યાપારમાં ધકેલાઈ, કેટરિંગ કામના બહાને મહિલાએ કર્યું અપહરણ, સામૂહિક દુષ્કર્મ

આરોપીઓ 12મું ધોરણ પાસ

આ નકલી ડોક્ટરો મેડિકલ ડિગ્રી વિના ક્લિનિક ચલાવતા હતા તથા દર્દીઓને ઇન્જેક્શન,બોટલ અને દવા પણ આપતા હતા. કેટલાક આરોપીઓ ફક્ત 12મું ધોરણ પાસ કરે છે, કેટલાક પાસે બીએસસી ડિગ્રી છે, અને અન્ય લોકો અગાઉ કમ્પાઉન્ડર અથવા ઓપરેશન થિયેટર સહાયક તરીકે કામ કરતા હતા. ત્યારબાદ તેઓએ ડોક્ટર તરીકે ઓળખાણ આપવાનું શરૂ કર્યું હતુ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat surat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ